Book Title: Samyaktva Shatsthan Chauppai
Author(s): Dhirajlal Dahyalal Mehta
Publisher: Jain Dharm Prasaran Trust

View full book text
Previous | Next

Page 372
________________ છ સ્થાનોનો ઉપસંહાર ૩૫૫ (૩) ભાવનાજ્ઞાન = થવાથી આ આત્મા પરોપકારપરાયણ બને છે. પોતાનું અને પરનું એમ બન્નેનું હિત કેમ થાય? તે રીતે વર્તે છે. આ જ્ઞાન અમૃતતુલ્ય છે, પશુભાવ ટાળીને વિશિષ્ટ માનવપણું આપનાર આ જ્ઞાન બને છે. આ જ્ઞાન આવે ત્યારે સમતારસની વૃદ્ધિ થાય છે. તેનાથી પરની કરૂણા ઉભરાય છે અને આ જીવ પોતાની શક્તિ પ્રમાણે પરોપકારમાં પરાયણ બને છે. /૧૨૨ા આ રીતે ઉત્તરોત્તર મધ્યસ્થપરિણામવાળો બનીને સમતારસમાં ઝીલનારો થાય છે અને આ ભાવનાજ્ઞાનથી સંસારસાગર તરનારો પણ બને છે. /૧૨૨ ચરણકરણમાંહિ જે રાતા, નવિ સ્વસમય સંભાલઈ જી ! નિજપરસમયવિવેક કરી નવિ, આતમતત્ત્વ નિહાલઇ જી સમ્મતિમાં કહિઉ તેણિ ન લહ્યો, ચરણકરણનો સારો જી તે માર્ટિ એ જ્ઞાન અભ્યાસો, એક જ ચિતિ દેટ ધારો જી ll૧૨૩ણી ગાથા - ચરણસિત્તરિ અને કરણસિત્તરિમાં જેઓ રક્ત (રચ્યા પચ્યા) છે પરંતુ સ્વશાસ્ત્રમાં શું કહ્યું છે અને પરશાસ્ત્રોમાં શું કહ્યું છે ? ઈત્યાદિ વિષયક જ્ઞાનગુણની સાધના જેઓ કરતા નથી આવા જીવો ચરણ અને કરણનો સાર પામતા નથી. આવું સમ્મતિક નામના ગ્રંથમાં પૂજ્ય સિદ્ધસેનજી મહારાજશ્રીએ કહ્યું છે. તે માટે જ્ઞાનાભ્યાસ ઘણા જ અહોભાવપૂર્વક આદરો અને જીવનમાં સભ્યત્વવિષયનાં આ છ સ્થાનોનો દેઢ અભ્યાસ કરીને આ છ સ્થાનોને મજબૂતપણે ધારણ કરો (સમજો). /૧ ૨ ૩ll રબો :- સાધુ વરસત્તરી-RUસત્તરીમદિન અત્યન્ત રાતા छइ, स्वसमयव्यवहारथी स्वसिद्धान्तार्थपरिज्ञाननिश्चयथी-स्वसिद्धान्तार्थपरिज्ञाननिश्चयथी श्रुतविचारजन्य-आत्मविवेक न संभालइ, निजपर

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388