________________
૮૦
સમ્યક્ત ષડૂસ્થાન ચઉપઈ સૂલટ માનનારા અને મરજી મુજબ અર્થઘટન કરનારા જીવો અનાર્ય સંસ્કારવાળા (અનાર્ય ધર્મવાળા) જ સમજવા. આચારપાલન માટે અયોગ્ય અને પાપ બંધાવનારા કાર્યોમાં જ આસક્ત એવા આ જીવો પાપાચરણવાળા જ જાણવા.
અર્થાત્ તેઓની આ યુક્તિ બરાબર નથી. જો આમ મનમાત્ર જ્યાં હોય ત્યાં જ પાપ લાગે. પણ જે પાપ કરવામાં મન ન હોય અને પાપ કરીએ ત્યાં મન ન હોવાથી પાપ ન જ લાગતું હોય તો શુદ્ધ વ્યવહારનો લોપ થઈ જાય. પોતાની માતાને જ પોતાની પત્ની છે આવી બુદ્ધિ રાખીને ભોગવનારાને દોષ ન લાગવો જોઈએ. માટે બૌદ્ધની આ વાત ઉચિત નથી. //રા હણિઇ જે પરપચાય, અસેસ દુખ ઉપાવું નઇ સંક્લેશા એહ ત્રિવિધ હિંસા જિનકથી,
પરશાસનિ ન ઘટઇ મૂલથી ૨૮ll ગાથાર્થ - (૧) જે સઘળા પરપર્યાયનો નાશ કરવો. (૨) પર જીવને દુઃખ આપવું (૩) પરને મારવાના મનમાં અધ્યવસાયો કરવા. આમ ત્રણ પ્રકારની હિંસા જિનેશ્વરભગવંતોએ જે કહી છે. તે પરશાસનમાં (બૌદ્ધ દર્શનમાં) જરા પણ ઘટતી નથી. /ર૮
| રબો - નિન-શ્રીવીતરાવ તેવું વાદી હિંસા રૂ પ્રારડું छइं. एक मृगादिपर्याय ध्वंस करीइं, बीजुं तेहनई दुःख उपजाणवू. त्रीजुं मनमांहिं संक्लेश-मारवानो भाव तेहनुं धरQ । ए त्रिविध हिंसा एकान्त अनित्य आत्मा मानई छई ते परशासनीनई मूलथी न घटइ।
मृग मरीनइं मृग ज थयो. तिहां विसदृशक्षणनो ( प्रादुर्भाव) कीहां छई ? संतानैक्यनी अपेक्षाइं व्यक्तिवैसदृश्य कहतां तो द्रव्यैक्य જ માવડું, રૂત્યાદ્રિ વિચારવું રટા