________________
૧૦૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ ઇમ અજ્ઞાનિ બાંધી મહી, ચેતન કરતા તેહનો નહીં ! ગલચામીકરનઇ દષ્ટાંતિ, ધરમપ્રવૃત્તિ જિહાં લગઇ ભાંતિ કલા
ગાથાર્થ :- આ પ્રમાણે ૪૦મી ગાથામાં કહ્યા મુજબ કરોળીયાની જાળના ઉદાહરણથી અજ્ઞાનતાના કારણે આ ચેતન બંધાયો છેઆમ માને છે, પરંતુ પરમાર્થથી આ આત્મા કર્મનો કર્તા-ભોક્તા છે જ નહીં.
ગળામાં સોનાની માળા છે આવા ભ્રમના ઉદાહરણથી જ્યાં સુધી આ ભ્રમ જાય નહીં ત્યાં સુધી આ જીવને તે ભ્રમ ટાળવા ધર્મની પ્રવૃત્તિ કરવાની રહે છે. /૪૧/l | ટહ્નો - રૂમ માનડું મથી વહેતાં પૃથ્વી, તે વંધાળી છે, તે बंधनो कर्ता चेतन नथी । जो परमार्थथी बंध नथी, तो बंधवियोगनइं अर्थि योगी किम प्रवर्तइ छइ ? ते आशंकाई कहइ छइ, गलचामीकर कहेतां कण्ठगत हेममाला तेहनइं दृष्टान्तई भ्रान्ति छइ, तिहांताई धर्मनइं विषइ प्रवृत्ति छई । जिम छती ज कण्ठस्वर्णमाला गइ जाणी कोइ घणे ठामे सोधइं । तिम अबद्ध ब्रह्मनइं ज बद्ध जाणी बंधवियोगनई अर्थि तपस्वी प्रवर्तई छई ॥४१॥
- વિવેચન :- આ પ્રમાણે આખી આ પૃથ્વી (સમસ્ત દુનિયા) અજ્ઞાન દ્વારા બંધાયેલી છે અર્થાત્ અજ્ઞાનદશાથી ભરેલી છે. અજ્ઞાન-અવળી સમજણ રૂપ છે. આ ચેતન બંધનનો કર્તા નથી. કારણ કે આ બંધન જ સાચું બંધન નથી, કૃત્રિમબંધન છે, પરમાર્થથી આ આત્મા કર્મોથી બંધાયેલો જ નથી. તો પછી યોગી મહાત્મા તે કર્મબંધનને નિવારવા પ્રયત્ન શા માટે કરે? આવો પ્રશ્ન થાય. તો તેનો ઉત્તર એ છે કે “હું કર્મોથી બંધાયેલો છું” આમ માનવું એ ભ્રમમાત્ર જ છે. પરમાર્થથી આ આત્મા બંધાયેલો જ નથી અને બંધાયેલો હોય તો ક્યારેય મુક્ત