________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૩૩ ટર્બો - વ #ો હીરું વંથલ નીવડું વ્યવહારકું હજું छई, परमार्थइ तो अबद्धमुक्त चित्स्वरूप छड्, “न मुमुक्षुर्न विमुक्त इत्येषा परमार्थता" इति वचनात् । तेहनइ कहिइं - जो परमार्थई बंधमोक्ष नथी तो मोक्ष उपचारई होइं । ए वातइ ज तुम्हे संतोष करस्यो तो सर्व तुम्हारइ वृथा छइ मोक्षशास्त्र जेहमां परमार्थनी कथा નથી તિવીર –
पञ्चविंशतितत्त्वज्ञो यत्र तत्राश्रमे रतः । जटी मुण्डी शिखी वाऽपि मुच्यते नात्र संशयः ॥
(અધ્યાત્મસાર, પ્રવશ્વ-૪, ધિક્કાર-૨૩, સ્નો-૬૦) વહાવિદ્ મૂયમનોતિ . (અધ્યાત્મસાર, પ્રવન્ય-૭, નોવ-ર) इत्यादि शास्त्र, सर्वप्रवर्तक न थाइ ॥५५॥
વિવેચન - હવે કદાચ કોઈ એમ કહે કે આ જીવને બંધ-મોક્ષ થાય છે આવું શાસ્ત્રોમાં જે કહેવામાં આવે છે તે સઘળું ય વ્યવહારમાત્રથી જ કહેવાય છે. પરંતુ પરમાર્થે નહીં, આ કારણે પરમાર્થથી જો જોઈએવિચારીએ તો આ જીવ અબદ્ધમુક્ત ચિસ્વરૂપવાળો છે અર્થાત્ બંધાયેલો પણ નથી અને તેના કારણે (બંધાયેલો ન હોવાથી) મુક્ત થયો એમ પણ ન કહેવાય. માત્ર ચિસ્વરૂપ=જ્ઞાનસ્વરૂપવાળો છે આમ સમજવું. શાસ્ત્રોમાં કહ્યું છે કે –
આ ચિન્શક્તિ પરમાર્થથી બંધાયેલી પણ નથી અને મુક્ત પણ નથી” આવા પ્રકારનું શાસ્ત્રવચન છે. કારણ કે જે બંધાયો હોય તેને જ સાચી મુક્તતા ઘટે.
ઉપર મુજબ જે બચાવ કરવાનું માને છે તેને અમે કહીએ છીએ કે જો આ બંધ અને મોક્ષ પરમાર્થથી નથી. આમ કહેશો તો મોક્ષ પણ