________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૯૩ આ જ રીતે કાળ પણ તેમાં કારણ છે. પુરુષાર્થ પણ કારણ છે અને પ્રારબ્ધ પણ કારણ છે. આમ સ્વભાવ-નિયતિ-કાળ-પુરુષાર્થ અને પ્રારબ્ધ આ પાંચેનો સમન્વય-સમુદાય એ કાર્ય પ્રગટ કરવામાં કારણ છે. તેથી કોઈપણ એકને જ કારણ માની લેવું અને બીજાનો અપલાપ કરવો તે બરાબર નથી. મિથ્થાબુદ્ધિ જ છે.
આ રીતે કાળાદિ એક એકને જ માત્ર કારણ માનવાં તે મિથ્યાત્વ છે અને પાંચેના સમુદાયને કારણ માનવો તે સમ્યકત્વ છે. તત્ત્વદૃષ્ટિએ વિચારીએ તો આ વાત અવશ્ય સમજાશે. ૭
અવતરણ - પ્રકૃતિ શબ્દથી કર્મ સમજીએ અને પુરુષ શબ્દથી આત્મા સમજીએ અને તે આત્મા જ્ઞાન-ક્રિયાવાળો છે. તથા કર્તા-ભોક્તા છે આમ જો સમજવામાં આવે તો બધી જ વાત સારી રીતે સંગત થઈ જાય છે. તે ઉપર ગ્રંથકારશ્રી સમજાવે છે કે - પ્રકૃતિ કર્મ તે માટઇ ગણો, જ્ઞાનક્રિયાથી તાસ ક્ષય ભણો. અશુદ્ધભાવ કરતાં સંસાર, શુદ્ધભાવ કરતાં ભવપાર II૮૦ના
| (અકર્તુ-અભોજ્વવાદિની ગતી I) ગાથાર્થ :- તેથી પ્રકૃતિ એટલે કર્મ ગણ (સમજો) અને જ્ઞાન અને ક્રિયાની સાધના કરવામાં તે પ્રકૃતિનો (અથતુ કમનો) ક્ષય થાય છે એમ ભણો (સમજો). અશુદ્ધ ભાવોનો કત એવો જીવ એ જ સંસાર જાણવો અને શુદ્ધભાવોનો કત એવો જે જીવ તે જ ભવપાર (મોક્ષ) જાણવો. Iટoll
બો - તે મારું પ્રવતિ તે વર્ષનું ઝ નામ જો, તે પ્રથાન, कर्म, संस्कार, वासना, अविद्या (सहजमल) ए सर्व एकार्थंक ज शब्द छइ दर्शनभेदई, ते कर्मनो क्षय (करनार ) ज्ञानक्रिया जाणो, अशुद्धभाव जे आत्मा छइ, ते संसारनो कर्ता छइ, शुद्धभाव छइ ते भवपारनो कर्ता छ।