________________
૨૪૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ જે પ્રથમ અશુદ્ધ હોય તે આત્મશુદ્ધિની પ્રક્રિયા કરવાથી પછીથી શુદ્ધ થાય આમ બની શકે છે અને તેને જ શુદ્ધ થયો આમ કહેવાય છે. તેથી જ લોકો ઈશ્વરને અનાદિ શુદ્ધ જે માને છે તે પ્રવાહની અપેક્ષાએ યોગ્ય જ છે અને પ્રવાહની અપેક્ષાએ ન વિચારીએ અને કોઈ એક
વ્યક્તિને આશ્રયી વિચારીએ તો તે વાત બરાબર નથી. કારણ કે તે વિવક્ષિત ઈશ્વરના જીવમાં જો પ્રથમ અશુદ્ધતા હતી જ નહીં તો શુદ્ધતા આવી કેવી રીતે? કારણ કે પ્રથમ અશુદ્ધતા હોય અને તેને દૂર કરવામાં આવે તો જ શુદ્ધતા પ્રગટી શકે? માટે કોઈ એક ઈશ્વરવ્યક્તિ અનાદિશુદ્ધ છે આ વાત ખોટી છે. પણ જેટલા જીવો કર્મો ખપાવીને મોક્ષે જાય છે તે બધા જ ઈશ્વર છે આમ પ્રવાહથી અનાદિ શુદ્ધ અવશ્ય છે જ. I૯૬ll
અવતરણ - મોક્ષતત્ત્વની સિદ્ધિ પ્રગટ કરે છે - મોક્ષતત્ત્વ ઈમ જે સદહે, ઘર્મિ મન થિર તેહનું રહે મુક્તિઈચ્છા તે મોટો યોગ, અમૃતક્રિયાનો રસ સંચોગ II૯oll
ગાથાર્થ - આ પ્રમાણે મોક્ષતત્ત્વમાં જે શ્રદ્ધા કરે છે તેનું મન ધર્મમાં સ્થિર રહે છે (કારણ કે ધર્મ એ મોક્ષનું પ્રધાન કારણ-સાધન છે). મોક્ષની ઈચ્છા થવી તે સૌથી મોટો યોગ છે અને તે અમૃતકિયાના સંયોગસ્વરૂપે છે. al૯ll | ટહ્નો - રૂમ ને પરીક્ષા કરીને મોક્ષતત્ત્વ સદ્દફ તેનું થર્મનડું विषई मन थिर रहे, मुक्तिनी इच्छा थइ, ते मोटो योग छइ, चरमपुद्गलपरावर्तइ, अपुनर्बन्धकादिकनइं भारे कर्ममल होइ, तेहनइ न हुइ, उक्तं च विंशिकायाम् -
मुक्खासओ वि णऽण्णत्थ होइ गुरुभावमलपभावेणं । जह गुरुवाहिविगारे ण जाऊं पत्थासओ सम्मं ॥४-२॥ ॥९७॥