________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૩૦૭ કારણ રૂપે માનવાની શી જરૂર? આવો કોઈને પ્રશ્ન થાય તો તેનો ઉત્તર આપતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - દંડાદિક વિણ ઘટ નવિ હોય, તસવિશેષ મૃદભેદઈ જોય ! તિમ દલભેદઈ ફલમાંહિ ભિદા,
રત્નત્રય વિણ શિવ નવિ કદા I૧૧all ગાથાર્થ :- જેમ દંડ આદિ (સામગ્રી) વિના ઘટ થતો નથી અને તે ઘટવિશેષ માટીના ભેદવિશેષથી જણાય છે. તેમ દલના ભેદથી= જીવદળના ભેદથી પ્રત્યેકબુદ્ધાદિ ભેદો રૂપ ફળભેદ દેખાય છે. તો પણ રત્નત્રયીની સાધના રૂપ કારણ વિના મોક્ષ ક્યારેય થતો નથી. ૧૧૩
બો :- ૬ઠ્ઠતિ વિના પદવિ હું નીપગ નહીં, પણ तस विशेष कहितां घटादिविशेष ते उपादानकारण जे मृत्तिका, तद्विशेषज्ञ होइ, तिम रत्नत्रय विना मोक्ष कदापि न होइ । पणि फल जे तीर्थंकरातीर्थंकरादि सिद्धावस्थारूप तद्भेदइ कहितां = जीवभेदई होइ - उक्तं च विशिकायाम् -
"ण य सव्वहेउतुल्लं भव्वत्तं हंदि सव्वजीवाणं जं तेणोवक्खित्ता, णो तुल्ला दंसणाईआ ॥४॥
विचित्रदर्शनादि साधनोपनायक विचित्रानन्तरपरम्पर सिद्धाद्यवस्था पर्यायोपनायकतथाभव्यत्वइतरकारणाक्षेपक मुख्य कारण નાપાવું શરૂા.
વિવેચન - દંડાદિક નિમિત્તભૂત સામગ્રી વિના ઘટાદિક કાર્ય ક્યારેક ય પણ પ્રગટ થતાં નથી. દંડાદિક સામગ્રી એ ઘટના ઉપાયરૂપ છે અને ઘટાદિક એ દંડાદિક સામગ્રીના ફળસ્વરૂપ છે ઘટાદિક કાર્ય સ્વરૂપે અને દંડાદિક નિમિત્તે કારણસ્વરૂપે અવશ્ય હોય છે.