________________
ઉપસંહાર
મિથ્યામતનાં એ ષસ્થાનક, જેહ ત્યજઈ ગુણવંતા જી ! સૂધુ સમકિત તેહજ પામઈ, ઈમ ભાખઈ ભગવંતા જી II નયપ્રમાણથી તેહનઈ સુઝઈ, સઘલો મારગ સાચો જી ! લહે અંશ જિમ મિથ્યાષ્ટિ,
તેહમાંહિ કોઈ મત રાચોજી II૧૧બ્રા ગાથાર્થ :- ઉપર કહેલા છએ સ્થાનો (સ્થાનિક). તે મિથ્યાત્વનાં છે. જે ગુણોથી ભરેલા જીવો આ છ સ્થાનોને (મનમાંથી) ત્યજી દે છે. તે જ અમૃતતુલ્ય સાચું સમ્યકત્વ પ્રાપ્ત કરે છે. આમ તીર્થકર ભગવંતો કહે છે. જે સમ્યગ્દષ્ટિ આત્મા છે, તેને નય અને પ્રમાણો દ્વારા સાચો માર્ગ દેખાય છે (સૂઝે છે. પ્રાપ્ત કરે છે, પરંતુ જે મિથ્યાષ્ટિ છે તે આત્મા સંપૂર્ણ વસ્તુ ગ્રહણ ન કરતાં અંશમાત્રને જ ગ્રહણ કરે છે. તેથી તેમાં (અંશગ્રાહીમાં) કોઈ સાચો નહીં અંશાહી વસ્તુ સ્વરૂપમાં મિથ્યાત્વ જ છે. તેથી તેમાં કોઈ જોડાઓ નહીં ૧૧૬ll
ટબો :- મિથ્યાતિનાં ૬ સ્થાનવ-નાસિતવાર , अनित्यवाद २, अकर्तृवाद ३, अभोक्तृवाद ४, मोक्षाभाववाद ५, अनुपायवाद ६, जेह गुणवंत त्यजइ, ते सूधुं समकित पामइं, तत्परीक्षाजन्य अपायरूप ज्ञान तेह ज समकित छई, उक्तं च सम्मतौ -
एवं जिणपन्नत्ते तत्ते सद्दहमाणस्स भावओ भावे । पुरिसस्साभिणिबोहे, दंसणसद्दो हवइ जुत्तो ।
| (સતિત ગાથા ૨-૩૨) षट्स्थानविषय तत्तत्प्रकारकज्ञानइ सम्यक्त्ववंत भगवंत थाई, सम्यग्दृष्टि ते अंशथी केवली छई, तेहनई नयप्रमाणइ करी सघलो