________________
સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન
૨૮૧ છે. ૭૦માંથી ૬૯, ૩૦માંથી ૨૯ અને ૨૦માંથી ૧૯ કોડાકોડી સાગરોપમની સ્થિતિનો નાશ કરે છે. તેને અનુસારે ઘણો ઘણો રસ પણ ઓછો કરે છે.
કર્મોને હળવાં કરીને યથાપ્રવૃત્ત આદિ ત્રણ કરણો કરે છે અને તેના દ્વારા સમ્યકત્વ ગુણ પ્રાપ્ત કરીને ઝટપટ ઉર્વારોહણ કરે છે. +૧૦૮
અવતરણ - વસ્તુસ્થિતિ અનેકાન્તાત્મક છે. તેથી સૌથી પ્રથમ ગુણ અન્ય ગુણો વિના પ્રગટે છે અને બીજા ગુણો ગુણપ્રાપ્તિ થયા પછી પ્રગટે છે અને અન્ય ગુણોની પ્રાપ્તિ ઘણા વિદનોથી ભરેલી છે. આ વાતને અતિશય સ્પષ્ટ કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે - અથવા ગુણવિણ પૂરવસેવ, મૃદુતર માટઈ હોઈ તતખેવા તિમ નવિ ગુણ વિણ સિદ્ધિ ગરિષ્ઠ,
તેહમાં બહુલાં કહ્યાં અરિષ્ટ II૧૦I ગાથાર્થ :- અથવા પૂર્વસેવા અતિશય મૃદુતર છે. તેથી ગુણ વિના તત્કાળ પ્રગટ થાય છે. પરંતુ ગરિષ્ઠસિદ્ધિ પૂર્વકાળમાં ગુણો પ્રાપ્ત કર્યા વિના થતી નથી. કારણ કે તે ગરિષ્ઠસિદ્ધિ પ્રાપ્ત કરવામાં ઘણાં ઘણાં (મોહદશાનાં વિદનો) છે આમ જ્ઞાનીપુરુષોએ કહેલું છે. /૧૦૯ll | રબો - અથવા સપુનર્જન્યતિક્રિયા તે પૂર્વસેવા છે, તે मृदुतर कार्य थाइ, ते माटइ गुण विनाई होइ, ततखेव कहितां તતિ, તિમ = તેના પરિ ષ્ટિસિદ્ધિ UT વિના સિમ (હો) ?
__ जिम महाविद्यासिद्धिमां वेतालादि उठइ, तिम उत्कृष्टगुणसिद्धिमा बहुलां अरिष्ट थाइ, ते गुण विना किम टलई ? अत एव शमदमादिमंतनइं अधिकारिता, ते जाणी मार्गप्रवृत्तिं शमदमादिसंपत्ति,