________________
૧૭૪
સમ્યક્ત ષડ્રસ્થાન ચઉપઈ આદશદિકમાં જે છાયા આવઈ, તે પ્રતિબિંબ કહાયા મૂલ (યૂલ) ખંધનું સંગત તેહ,
નવિ પામઈ પ્રતિબિંબ અદેહ I૭૪ ગાથાર્થ :- આદર્શ દર્પણ) વગેરે સ્વચ્છ પદાર્થોમાં અનેક પદાર્થની જે છાયા પડે છે તેને પ્રતિબિંબ કહેવાય છે. સ્કૂલ એવા જે યુગલના સ્કંધો છે તેનું જ પ્રતિબિંબ પડે છે આમ માનવું ઉચિત છે પણ અશરીરી એવા આત્માનું પ્રતિબિંબ માનવું તે ઉચિત નથી. II૭૪
રબો - માવલિ વહેતાં મારી સામુ તે સ્વચ્છ દ્રવ્ય, तेहमां जे छाया आवइ ते प्रतिबिंब कहाइ । उक्तं च -
जे आयरिसस्संतो दोहावयवा हवंति संकंता । तेसिं तत्थुवलद्धी पगासजोगा ण इयरेसिं ॥७५॥
| (દ્વિતિર્વિશિવમ ૨૮-૧૦) ते प्रतिबिंब स्थूलपुद्गलनु होइ, उक्तं च - सामा उदिया छाया, अभासुरगया णिसिं तु कालाभा । स च्चेय भासुरगया, सदेहवन्ना मुणेयव्वा ॥
| (વિંશતિર્વિશિક્ષા ૨૮-૧) अदेह कहेतां अशरीरी जे आत्मा, ते बुद्धिमांहि प्रतिबिंब नवि પાવરૂ II૭8ા.
વિવેચન :- આરિસો (એટલે દર્પણ) વગેરે જે જે પ્રતિબિંબ ઝીલે એવા સ્વચ્છ પદાર્થો છે. જેમકે સ્ફટિકાદિ, તેમાં અન્ય પૌગલિક પદાર્થોની જે છાયા પડે છે. તેને પ્રતિબિંબ કહેવાય છે. વિંશતિવિશિકામાં કહ્યું છે કે “આરિસા (દર્પણ) આદિ સ્વચ્છ પદાર્થમાં શરીરના અવયવોનો જે સંક્રમ થાય છે. શરીરાકારે જે પુગલો ગોઠવાય છે તેને પ્રતિબિંબ