________________
૧૭૬
સમ્યક્ત જસ્થાન ચઉપઈ આવું જે સાંખ્યો માને છે તે વાત સર્વથા મિથ્યા છે. સાચી નથી. માટે જેનું જેનું પ્રતિબિંબ પડે છે તે તે દ્રવ્યો નિયમ રૂપી જ હોય છે અને તે પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય જ હોય છે. ll૭૪ બુદ્ધિ ચેતનતા સંક્રમઈ, કિમ નવિ ગગનાદિક ગુણ રમી બુદ્ધિ જ્ઞાન ઉપલબ્ધિ અભિન્ન,
એહનો ભેદ કરિ ઢું ખિન્ન lloષા ગાથાર્થ :- બુદ્ધિ નામના તત્ત્વમાં અરૂપી એવા ચેતનતત્ત્વનું પ્રતિબિંબ કેમ પડે ? અને જો અરૂપી એવા ચેતનનું પ્રતિબિંબ પડતું હોય તો આકાશના ગુણોનું પ્રતિબિંબ પણ કેમ ન પડે ? માટે (૧) બુદ્ધિ (૨) જ્ઞાન (૩) ઉપલબ્ધિ આ બધા શબ્દોના અર્થો જે અભિન્ન છે એનાર્થક જ છે છતાં જે લોકો આવા શબ્દોના અર્થો જુદા જુદા કરે છે. તે સાચા અર્થો કરવામાં સમજવામાં બેદ પામેલા અથત થાકેલા (ગળીયા બળદતુલ્ય) જાણવા. ll૭પ
બો - વુદ્ધ-દ્ધિતત્ત્વ ચેતનતા દેતા ચેતના નો સંમડુંप्रतिबिंबई, तो गगनादिक अरूपीद्रव्यनां गुण बुद्धिमांहि किम न विरमइ ? बुद्धि ते चित्प्रतिबिंबाधिष्ठान, ज्ञान ते इन्द्रियवृत्ति घटादिसंग, उपलब्धि ते आदर्शमलिनताथी प्रतिबिंबित मुखमलिनतास्थानीय भोग, ए सांख्यकल्पना जुठी छइ, ३ एकार्थ छइ । अत एव गौतमसूत्रई स्युं छइ ?
"बुद्धिरुपलब्धिर्ज्ञानत्वमित्यनर्थान्तरम्" इति
एहनो भेद खिन्न थको तुं स्युं करइ छइ ? समो अर्थ कां न मानइ ? ॥५॥
વિવેચન :- ખરેખર જે રૂપી દ્રવ્ય-પુદ્ગલાસ્તિકાય છે. તેનું જ