________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૪૯ વિવક્ષિત દ્રવ્ય પરદ્રવ્યના પરિણામનો કર્તા થતું નથી. આવું નિશ્ચયનયનું કથન છે. ll૬૨ll બીજ અંકુરચાઇ એ ધાર, છે અનાદિ પણ આવઇ પારા મુગતિ સાદિ નઇ જિમ અનંત,
તિમ ભવ્યત્વ અનાદિ અંત II૬all ગાથાર્થ - બીજ અને અંકુરાના ન્યાયે જીવ અને કર્મનો સંબંધ છે અનાદિ, પરંતુ તેનો પાર-છેડો આવે છે. અર્થાત અનાદિ સાત્ત છે. મુક્તિ જેમ સાદિ અને અનંત છે તેમ ભવ્યત્વ અનાદિ અને સાત્ત છે. Ilal
રબો - રૂમ માવર્મ દ્રવ્ય, વ્યર્મ માવી, વહતાં अन्योन्याश्रय दोष थाइ, ते टालइ छइ । ए द्रव्यकर्म-भावकर्म अन्योन्यापेक्षानी धारा बीज-अंकुरपणइ अनादि छइ, प्रामाणिकत्वान्न दोषः । ए धारा अनादि छइ, पणि शुक्लध्यानइं दाह थाइ, तिवारइ पार आवइ, जिम बीजांकुरसंताननो एकनइ नाशइ ।
अनादि भावनो अंत किम होइ ? तिहां कहइ छड्-जिम सादि होइ ते सान्त ज ए व्याप्ति नथी मोक्षपदार्थइ व्यभिचार होइ, ते माटइ, तिम अनादि होइ ते अनंत इम निश्चय न कहवो, भव्यत्वइ विघटइ ते माटइ ॥६३॥
વિવેચન :- (રાગાદિમય) ભાવકર્મથી જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ બંધાય અને તે બંધાયેલાં જ્ઞાનાવરણીયાદિ દ્રવ્યકર્મ ઉદયમાં આવે ત્યારે તેનાથી રાગદ્વેષાદિ ભાવકર્મ થાય. આમ કહેવામાં અન્યોન્યાશ્રય નામનો દોષ આવે એમ લાગે છે. પરંતુ અન્યોન્યાશ્રયદોષ આવતો નથી. તે ટાળવા-દૂર કરવા માટે કહે છે કે આ દ્રવ્યકર્મ અને ભાવકર્મની ધારા બીજ-અંકુરાની જેમ અનાદિ છે, પણ પરસ્પર આશ્રિત હોતા નથી. જે બીજમાંથી જે અંકુરો થયો, તે અંકુરામાંથી તે બીજ થતું નથી. તથા જે