________________
સમ્યત્ત્વનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૬૯ સારાંશ કે ઉપરની માન્યતા બરાબર નથી. કારણ કે કર્મોથી થયેલા ભાવો કંઈ મિથ્યા નથી. સત્ય જ છે. આ જીવને મોહના ઉદયથી કોઈ ઉપર રાગ અને કોઈ ઉપર દ્વેષભાવ જે થાય છે તે કંઈ સર્વથા મિથ્યા-આરોપિત નથી. સત્યપણે જ થાય છે જો તેને સત્ય તરીકે ન માનીએ તો આ જીવને જે સુધા-તૃષાદિ (ભૂખ તરસ વગેરે) લાગે છે તેને પણ મિથ્યા જ માનવા પડશે. તે સઘળું જુદું જ છે આમ જ માનવું પડે. પરંતુ તે બધું મિથ્યા નથી.
અને એમ માનતાં ઘણો વિરોધ આવે. યોગી હોય કે અયોગી હોય પરંતુ તે બન્નેને શરીર હોય છે અને તે શરીર શરીરનો ધર્મ બજાવે જ છે ભૂખ તરસ. ઠંડી, ગરમી યોગીને પણ લાગે અને અયોગીને પણ લાગે. માટે જે જે વ્યાવહારિક પ્રસંગો છે તે પણ આભાસિક માત્ર નથી પરંતુ પારમાર્થિક છે. II૭૦ણા અન્ય અદૃષ્ટિ યોગિશરીર, રહી કહઈ તે નહી ચુતવીરા જો શિષ્યાદિ અદેષ્ટિ રહી,
અરિઅદષ્ટ તેહનઈ કિમ ન સરઈ III ગાથાર્થ - અન્ય જીવોના કર્મોને લીધે યોગીનું શરીર ટકે છે એમ કોઈ વાદી કહે છે પરંતુ તે વાદીનું કહેવું વિશિષ્ટ કૃતજ્ઞાન પૂર્વકનું નથી. (અર્થાત ગાંડા માણસ જેવી વાત છે) જો યોગીઓનું શરીર શિષ્યાદિના અદના કારણે રહેતું હોય તો વૈરીઓના અદષ્ટના કારણે પડી પણ કેમ ન જાય ? માટે પોતાના અદૃષ્ટથી જ પોતાનું શરીર ટકે છે. ll૧/l | રબો - ઢોડું વડુ જીરુ ૩મત્તપ્રાય-જ્ઞાની સર્વ મ ગયાં २ शरीर रहइ छइ अन्य शिष्यादिकनइं जिम लोकादृष्टइ इश्वरशरीर रहइ छइ, ते श्रुतधीर नही सिद्धान्तमांहिं धैर्यवंत नहीं । जो योगीनुं