________________
૧૧૮
સમ્યક્ત જસ્થાન ચઉપઈ સંસારીભાવોની એટલે કે સુખ-દુઃખની કર્તા છે પણ આત્મા કર્તા કે ભોક્તા નથી. પરંતુ પ્રકૃતિ જે કરે છે તેનું આત્મામાં પ્રતિબિંબ થાય છે. એટલે આત્મા એમ માને છે કે “હું કર્તા-ભોક્તા છું પરંતુ વાસ્તવિકપણે તેમ બનતું નથી. પણ વાસ્તવિકપણે તો પ્રકૃતિ જ કર્તા-ભોક્તા છે પુરુષ (આત્મા) કર્તા ભોક્તા નથી. વાસી જિમ દરપણ મુખિ લાલિમ તાસ, લિંબચલનનો હોઈ ઉલ્લાસા વિષય પુરુષ ઉપરાગ નિવેસ, તિમ બુદ્ધિ વ્યાપારાવેશ III
ગાથાર્થ - જેમ દર્પણમાં (૧) મુખનો (૨) મુખની લાલિમતાનો તથા (૩) મુખચલણનો ઉલ્લાસ હોય છે તેમ બુદ્ધિમાં (૧) વિષયો રાગ (૨) પુરુષોપરાગ અને (૩) ક્રિયાત્મક વ્યાપારાવેશ થાય છે. //૪ll
રબો - તિવારકું રૂ પ્રવિર થાવું છે તે ફેડરું છવું ! दृष्टान्तइं-जिम दरपणि कहेतां आरीसइ मुख दीसइं (१), ते मुखनी लालिमता-रक्तता दीसइ २, दरपण चलताई बिंबना चलननो उल्लास होइ ३, तिम ते बुद्धि चित्प्रतिबिंबई घटादि (१), विषयोपराग (૨), મદં પુરુષોપરા (૩) ક્રિયારૂપ વ્યાપાર વેશ રોડ ૪છા
વિવેચન - સાંખ્યદર્શન આ પ્રમાણ માને છે કે આ આત્મા નિર્મળ, શુદ્ધ તત્ત્વ છે. તેનું બુદ્ધિમાં પ્રતિબિંબ પડે છે. બુદ્ધિમાં પડતું આત્માનું આ પ્રતિબિંબ ત્રણ પ્રકારનું છે. આ પ્રતિબિંબના કારણે જ બુદ્ધિ પોતે એમ માને છે કે “હું જ પુરુષ છું” બુદ્ધિને જે આવો ભાવ ઉત્પન થાય છે કે “હું જ પુરુષ છું” આવી માન્યતાને વિષયો પરાગ કહેવાય છે. (૧)
(૨) હવે પુરુષોપરાગ સમજાવે છે કે દર્પણ ઉપર લાલ કલરનો કોઈ ડાઘ હોય અને તે દર્પણમાં જો મુખનું પ્રતિબિંબ પડે તો ભ્રાન્તિથી આવો પરિણામ થાય છે કે મુખ ઉપર લાલ ડાઘ છે તેવી રીતે બુદ્ધિ