________________
સમ્યક્તનાં ચોથા સ્થાનનું વર્ણન
૧૨૯ मूलप्रकृतिरविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त ।। षोडशकस्तु विकारी, न प्रकृतिर्न विकृतिः पुरुषः ॥ સ્થિતન્મીત્ર (૨), રતમાત્ર (૨), પતનાત્ર (રૂ), તોત્ર (૪), વ્રતમાત્ર (૬), gષ a તન્માત્રાપામ્ શ્રોત્રપ્રાપ-નિહ્ન-નયન-અર્જન ધ વુર્ધ્વન્દ્રિય, (૨) વા, (૨) પતિ, (૩) પાદુ, (૪) પાયુ (૧) ૩ ૪ ૫ રેંદ્રિય અને (૨) મન ए ११ इन्द्रिय ॥५३॥
વિવેચન :- મૂળભૂત એવી પ્રકૃતિ તે વિકૃતિરૂપ નથી. કારણ કે તે મૂલભૂત પ્રકૃતિતત્ત્વ કોઈ બીજા તત્ત્વોમાંથી પ્રગટ થતું નથી કે ઉત્પન્ન થતું નથી માટે કાર્યાત્મક નથી કેવળ કારણાત્મક જ છે.
(૧) મહત્ તત્ત્વ એટલે બુદ્ધિતત્ત્વ, (૨) અહંકારતત્ત્વ અને (૩ થી ૭) પાંચ તન્માત્રાઓ (શબ્દતન્માત્રા, રૂપતન્માત્રા, (ગધતન્માત્રા, રસતન્માત્રા અને સ્પર્શતક્નાત્રા) આમ આ સાત પદાર્થો પ્રકૃતિરૂપ પણ છે અને વિકૃતિરૂપ પણ છે કારણ કે પ્રકૃતિમાંથી મહતત્ત્વ અને મહત્તત્ત્વમાંથી અહંકારતત્ત્વ અને અહંકારતત્ત્વમાંથી પાંચ તન્માત્રાઓ ઉત્પન્ન થાય છે. આ રીતે પૂર્વના પદાર્થના કાર્યસ્વરૂપ આ સાત તત્ત્વો છે. અને તેમાંથી ઉત્પન્ન થનારા આકાશ-વાયુ આદિ પદાર્થોના કારણરૂપ પણ આ ૭ તત્ત્વો છે. આમ કાર્યરૂપ અને કારણરૂપ ઉભયરૂપ હોવાથી પ્રકૃતિસ્વરૂ૫ અને વિકૃતિસ્વરૂપ એમ બન્ને સ્વરૂપવાળાં આ સાત તત્ત્વો કહેવાય છે.
તથા પાંચ મહાભૂતો (આકાશ-વાયુ-તેજ-જલ અને પૃથ્વી), અને ૧૧ ઈન્દ્રિયો (શ્રોત્ર-સ્પર્શન-નેત્ર-જિલ્લા અને ઘાણ આ પાંચ ઈન્દ્રિયો દ્વારા જ્ઞાન થાય છે માટે આ જ્ઞાનેન્દ્રિયો પાંચ, તથા સંસારનાં કામો જેનાથી થાય છે એવી કર્મેન્દ્રિયો પણ પાંચ (૧) વાણી, (૨) હાથ, (૩) પગ, (૪) ગુદા, (૫) ઉપસ્થ (સ્ત્રીચિહ્ન અને પુરુષચિહ્ન) આમ પાંચ કર્મેન્દ્રિયો