________________
'ભૂલ અને ભ્રમણા પરિમાર્જન આપણા તમામ સુખ અને દુઃખની આધારશિલા છે એક માત્ર તાદાત્મક ભાવ. અતિથિનો ઘર પ્રવેશ આમંત્રણ વગર શક્ય છે પણ આપણા પોતાના રાગ-દ્વેષ વિના આપણા આત્મા પર આપણને કર્યો ચોટે એ વાત સર્વથા અશક્ય છે. વિતરાગ બનવાની વાત પછી કરજો, પહેલા તો ઘી અને તેલ જેવા ચીકણા રાગ-દ્વેષને પાણી જેવા પાતળા બનાવી દેવા કટિબધ્ધ બની જવા જેવું છે. બેફામ વહી જતું પાણી જો ગામને ડૂબાડી દે છે તો બેફામ બોલાતી વાણી કુટુંબને તારાજ કરી દે છે. કષાયના સ્થાનમાં જે કષાય ન કરે એની કપાય મુક્તિ અને કર્મમુક્તિ બંને નજીક છે. સંસારના સંબંધોની ઈમારત ભય અને સ્વાર્થના થાંભલા પર ઊભી
દાનમાં સંપત્તિ જરૂર ઓછી કરો પણ સાથે સાથે મૂછ ઓછી થાય
એ અંગે સાવધ તો રહો. છે. કેટલાક માણસો ઘરમાં દાખલ થાય છે ત્યારે હાશ'નો અનુભવ કરે
તો કેટલાક માણસો ઘરમાંથી બહાર જાય છે ત્યારે કુટુંબ “હાશ'નો અનુભવ કરે છે.
કાજળના ઘર જેવા સંસારમાં રહેતો સ્વાર્થમાં તત્પર (જીવ) સમસ્ત લોક, કર્મથી લેપાય છે પણ જ્ઞાન વડે પરિપૂર્ણ જીવ લપાતો નથી.
સંસાર એટલે કાજળની કોટડી! જયાં સ્પર્શ કરો ત્યાં કાજળ! પગ પણ કાળા થાય અને હાથ પણ કાળા થાય. જયાં સુધી એ કોટડીમાં રહો
ત્યાં સુધી કાળા જ બન્યા રહેવાનું. એ કાજળ કોટડીમાં રહેનારા સહુ જીવો પોતપોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે સાવધાન છે! સ્વાર્થની સાધનામાં તેમને ભાન જ નથી કે તેઓ કાળા ભૂત જેવા બની ગયા છે! એ તો તેઓ અરીસામાં
પાણી નાંખશia El
ગામના નાના કાળા ડાઘ કાશtiા
, Jા સામાઘણાવાવાળા શાકાહકાર