________________
પ્રસંગ
અંકલ! મારી ભેળમાં કાંદા ન નખાવતા..
કેમ અનંત! તું કાંદા કેમ ખાતો નથી?
અંકલ! મેં કંદમૂળનો ત્યાગ કર્યો છે.
અનંત! આપણે બહાર ફરવા જઈએ ત્યારે ધર્મના નિયમ લઈને નહિ આવવાનું!
ના અંકલ! આપણે જૈન છીએ. આપણાથી કંદમૂળ ખવાય જ નહિ. મારો તો ચોવિહારનો પણ નિયમ છે. અમારી પાઠશાળામાં ઘણા બાળકો પાંચમે આયંબિલ/એકાસણું પણ કરે છે. અમને મોટા ઈનામ પણ મળે છે.
અનંત! તારામાં અક્કલ જ નથી. ખાવા પીવામાં કંઈ પાપ નથી. એ તો પાઠશાળામાં તમને ડરાવે. અત્યારે તો ખાઈ પીને જલસા કર. મોટો થાય ત્યારે કરજે હમણાં તો તું ૧૪ વર્ષનો છે.
અંકલ! મારી ઉંમરે ધર્મ ન કરાય ને મોટી ઉંમરે ધર્મ કરાય તો તમે તો મોટા છો. તમે કેમ ધર્મ નથી કરતા?
અંકલ પાસે કોઈ જવાબ ન હતો.
છે?
પ્રસંગ
બર્નાડ શો ને પૂછવામાં આવ્યું. તમને આવતા ભવે જન્મ કયાં લેવો
- ४
કુળમાં.’
બનાર્ડ શો એ જવાબ આપ્યો, ‘ભારત દેશમાં અને તેમાંય જૈન
WINNINING - GAMAN MR 12 (1
-
કક્કાના*||11344114
શા માટે?
દુનિયાના બધાજ ધર્મોમાં એક માત્ર જૈન ધર્મ જ એવો છે જેમાં ભગવાન કોઈપણ બની શકે છે. ભગવાન બનવાની એમની થિયરી મને ખૂબ ગમી. મને ભગવાન થવાની ઈચ્છા છે માટે જૈન કુળમાં અવતરવું છે. અમેરિકાના પ્રસિદ્ધ નાટયકારના આ શબ્દો છે.
૫
૭૪
*****NA--- ગાય મા
LY WiAAA4 રન માંગ્ય માત્ર