________________
ભગવાન નિરાકાર સ્થિતિમાં છે. છતાં સેંકડોને ઉપર ચડાવે છે. એ પ્લસ પોઇન્ટ
છે.
માઇનસ પોઈન્ટ એ છે તેને પામી ઉપર ગયા તે ત્યાં જ ઉભા છે. ભગવાન ઘરમાં પધારે ને મનમાં એમની પ્રતિષ્ઠા થાય તે માટે ગૃહમંદિર બનાવવું જોઈએ. ભય-ભ્રમણા-કલાન્તિ દૂર કરો થાક રહેશે નહીં. સાચા નિર્ભય બનશો. જે પણ આત્મા પોતાના સ્વભાવના ઉઘાડ માટે પ્રયત્નશીલ બને છે એ આત્મા ભય-ભ્રાન્તિ-લાન્તિના શિકાર બનતા નથી.
ફ્રાનિસાર gશુનામૃત,
સત્ય જોવાના વિકલ્પ છોડી દેવા જોઈએ તેનાથી સમાધિ ટકતી નથી. સ્નેહદર્શન મનની સમાધિને ટકાવી રાખે છે. જીવો પ્રત્યે સદ્ભાવ ઊભો રાખવા વધુ તાકાત આવે છે. જગતમાં જેટલી ખોટી માન્યતા જેટલી કોઈ ગરીબી નથી. ઝૂંપડપટ્ટીની ગરીબીથી હજી પહોંચાય પણ આ ગરીબ તો આ ભવમાં ન પોસાય. પ્રીતિ અનુષ્ઠાન
સ્મૃતિ અનુષ્ઠાન પ્રવૃત્તિ અનુષ્ઠાન અનુમોદના અનુષ્ઠાન સતત કરતા રહો.