________________
જાહેરાત છે. માગ્યા સમી સામે મળે જગતમાં ચીજ એક તો પ્રીત માગ્યે કદી જે ન મળે જગતના જેમ ચીજ પ્રીતિ, જડ પદાર્થોમાં દોષો જોવાનું શરૂ કરો પણ જીવ પદાર્થોમાં ગુણ જોવાનું છે. ટ્રેડીસ પેપરની લાક્ષણિકતા શું? તેની શાહી સૂકાય નહીં ઢળી જાય. ડ્રોઇંગ પેપર પર શાહી પડે તેની જ તેમ જ રહી જાય અને દોષો ડ્રેસીંગ પેપર જેવા રાખજો આવ્યા નથી ને ગયા નથી. ગુણ દેખાય તો બ્લોટીંગ પેપર જેવા બનજો તરત ગ્રહણ કરી લે. બીજાના દોષની પ્રપંચી દિવાલનું કામ કરે છે. સમ્યગદર્શનના બીજની પ્રશંસા કરવી. બીજાના
ગુણની પ્રશંસા ગુણના પુલનો કામ છે. • દર્પણમાં જાડુ દેખાય એટલે છદ્મસ્થ દર્શન.
એક્સ-રે માં પાતળું દેખાય એટલે સમકિતનું દર્શન. • કાર્ડયોગ્રામમાં સૂક્ષ્મ દેખાય એટલે કેવળજ્ઞાનનું દર્શન છે.
આત્મ પ્રશંસા બીજનો નાશ. અનાત્મ પ્રશંસા સમકિત વેલનું વિસ્તાર. આજેય ગંભીર, પરિણત આદિસ્ય ગુણ-ઔચિત્યસભર સ્વભાવની ભૂમિકામાં પ્રશંસાના બુંદ ભેળવતા નથી.
* ભગવાન ઉમાસ્વાતિજી કહે છે : આત્મ
પ્રશંશાથી નીચ ગોત્ર બંધાય છે. ક સ્વ પ્રશંશામાં પરનિંદાનું પાપ તો છૂપાયેલું છે. * જ્ઞાન, વિજ્ઞાન, બુદ્ધિ, બળ, કળા, ત્યાગ, વ્રત, તપ ઈત્યાદિ વિષયોમાં ભૂતકાળમાં થયેલા મહાત્માઓની અદ્ભુત સિદ્ધિઓનું સ્મરણ અહંકાર જાગવા નહીં દેશે.