________________ Geets 66 જ્ઞાનસાર ગ્રંથ ગમતી છોયા છે. જીવનનો માર્ગ છે. પંથનો રોહબર છે. ભવપંથકનો ઉપદેશક છે. ઓખી ભવચકનું ભાથુ બંધાય છે. * ક્રિયામાં પરિવર્તન * વાણી પરિવર્તન * વિચાર પરિવર્તનનું ઓ સૌદર્ય છે. જીવનની ઢળતી સંધ્યાએ બુજાતા દીવાની છેલ્લી જયોતિ છે. આમાં પણ 10 અષ્ટકોના પ્રવચનોનું આચમન છે, ચરણોદક છે. ભાની સમજતું સૌદર્ય ઇનામરૂપે મળશે એ ચોક્કસે છે. વાંચો, અતુપેક્ષા કરો. TION: ouggeditor)