________________
(૪) પૂર્વપુરુષસિંખ્ય:-પૂર્વે થયેલા મહાપુરુષો રૂપ સિંહોથી મુશ-અત્યંત નવત્વમવન-ન્યૂનપણાની ભાવના ૩āત્વ-ઇ-ઢોષ-૩ન્થ-સ્વ-ઉર્ષ-વરશાન્તિવ-ઉચ્ચપણાની દૃષ્ટિના દોષથી ઉત્પન્ન થયેલ સ્વાભિમાન રૂપ જ્વરની શાંતિ કરનાર છે.
(૪) પૂર્વે થઈ ગયેલા મહાપુરુષો રૂપ સિંહોથી અતિશય તીનપણાની ભાવના ઉચ્ચપણાની દૃષ્ટિ રૂપ દોષથી ઉત્પન્ન થયેલ સ્વાભિમાનના ભાવ રૂ૫ વરને મટાડે છે.
જ્ઞાનાદિગુણોથી ભરેલા ગૌતમસ્વામી વગેરે પૂર્વના મહાપુરુષો ક્યાં? અને નિર્ગુણ હું ક્યાં? એ મહાપુરુષોની અપેક્ષાએ મારામાં કંઈ જ નથી એમ વિચારવાથી અહંકાર ઘટે છે. અહંકાર ઘટવાથી સ્વોત્કર્ષ પણ ઘટે છે. જેમ કફ આદિ દોષથી તાવ આવે છે તેમ હું કંઈક છું એવી ઉચ્ચપણાની દૃષ્ટિ રૂપ દોષથી અહંકાર થાય છે. એટલે જેમ કફ વગેરે દોષ દૂર થતાં તાવ દૂર થાય છે તેમ ઉક્ત ભાવનાથી અહંકાર દોષ દૂર થાય છે.
__शरीररूपलावण्य-ग्रामारामधनादिभिः ।
उत्कर्षः परपर्यायैश्चिदानन्दघनस्य कः ? ।।५।। (૬) વિનધનશ્ય-જ્ઞાન અને આનંદથી ભરપૂર આત્માને શરીર-પ-ત્તાવાર્થપ્રમ-ગરમ-ધન-માિિમ:-શરીર-રૂપ-સૌંદર્ય-ગામ-બગીચા અને ધન આદિ રૂપ પપ-પદ્રવ્યના ધર્મોથી ડર્ષ-અભિમાન છે;?-શું?
(૫) ચિદાનંદથી પૂર્ણને શરીર, રૂપ, લાવણ્ય, ગામ, બગીચો, ધન આદિ પદ્રવ્યના ધર્મોથી અતિશય અભિમાન શું? અર્થાત્ શરીર આદિથી અભિમાન કરવું એ ચિદાનંદથી પૂર્ણ માટે ઠીક ન ગણાય.
ઉત્તમ પુરૂષ પારકા ધનથી પોતાને ધનવાન ન માને, કારણ કે તેનાથી એને કોઈ લાભ થતો નથી, આથી તે પારકા ધનથી અભિમાન ન કરે. તે પ્રમાણે વિવેકી આત્મા શરીર આદિ પરપર્યાયોથી પોતાને ગુણવાન ન માને. કારણ કે એનાથી પોતાને કોઇ લાભ થતો નથી. આથી તે શરીર આદિથી અભિમાન ન કરે.
शुद्धाः प्रत्यात्मसाम्येन, पर्यायाः परिभाविताः । ___ अशुद्धाश्चापकृष्टवान्नोत्कर्षाय महामुने: ।।६।। (૬) પરિમાવિતા:- (શુદ્ધ નયની દૃષ્ટિથી) વિચારેલા શુદ્ધ:-શુદ્ધ પર્યાયા:પર્યાયો પ્રતિ-ઝાત્મ-સાચ્ચેન-દરેક આત્મામાં સમાનપણે હોવાથી અને અશુદ્ધ:વિભાવ પર્યાયો અપષ્ટત્વી-તુચ્છ હોવાથી મહામુને મહામુનિને સત્કર્ષાય-અભિમાન માટે થતા -નથી.
(૬) શુદ્ધનયથી વિચારતાં સહજ શુદ્ધ પર્યાયો દરેક આત્મામાં (એકૅક્રિયાદિમાં પણ) તુલ્ય હોવાથી અને અશુદ્ધનયથી વિચારતાં વિભાવ પર્યાયો તુચ્છ હોવાથી સર્વનયોમાં