________________
પ્રવચન-અંશ
* અલ્પ સંસારી એ મુક્તિ નજીકની અવસ્થા છે. * જયાં જયાં આસક્તિ છે ત્યાં ત્યા ઉત્પત્તિ છે. * દંભી વલણ અને ગલતની રુચિ આ બે છોડવા પ્રયત્ન કરો.
ભલભલા નિમિત્તો વચ્ચે તમારું પુરુષાતન અને શૂરાતન પ્રગટેલો
રાખો. * સહુને પોતાનાથી પાછળ જોવાની ઇચ્છા તે ઈર્ષાળુની નિશાની
* મરણ માટેની તૈયારી જરૂરી છે. * સમાધિમરણ અને બોધિલાભ માટેના સતત સમ્યફ પુરુષાર્થ કરતા
રહો.
* વિષયોની આગને ઠારવા વૈરાગ્યની એક બાલદી પાણીની જરૂર
છે, ત્યાં આપણે પીપડા ખાલી કરી દીધાં છતાં એ વિષયોની આગ
શાંત ન બની. * વસ્તુ નાશવંત છે અને મન પરિવર્તનશીલ છે. આસક્તિ ક્યાં
અને કેટલી રાખશો. સમય પસાર થતા વસ્તુ જૂની થાય આકર્ષણની માત્રા ઘટશે. હાથમાં રાખ અને આંખમાં આંસુ આ બે સિવાય શું આવશે? અહંકાર એ આગનું પ્રતિનિધિત્વ ધરાવે છે. સદ્ગણોના મહેલને
બાળી નાખે છે. * ચાર ભય નજરમાં રાખો :
દોષનો ભય, દુર્ગતિનો ભય, દુઃખનો ભય અને પાપનો ભય.
Editiisiasti Eklasila Irishita Etatistinvit
9
literia Triniigatama
is