________________
ગણધર ભગવાન જય વિયરાય સૂત્રમાં જે સમાધિમરણની માંગણી કરે તેવું જ મરણ એક મુનિવર હમણાં પામી ગયા. અંતિમ સમયે આંગળીના વેઢા પર હાથ રાખી નવકાર ગણતા કાળધર્મ પછી ય એ આંગળીઓ વેઢા પરથી ખસી નહિ. એક મુનિભગવંતની અંતિમ ઘડીએ બીજા મુનિઓએ પૂછ્યું પરલોકમાં જાઓ છો. અમારા માટે કોઈ હિતશિક્ષા? તો બોલ્યા મોક્ષમાં જાઓ એવી આરાધના કરજો. ખ્યાલ રાખજો દારિક શરીરનો વિયોગ તો મહાવીર અને ગૌતમને થયો હતો. વિયોગની વ્યથા ન કરશો પણ વિસ્મરણ ન થાય તેવી તકેદારી રાખજો. ભવભીરુતા અને પાપભીરુતાના સહારે “વિવેક”નું માંગલ્ય શોભાવજો. હકારાત્મકતા, સહયોગાત્મક અને ભાવનાત્મક ત્રણ તત્વોથી જીવન શણગારજો. પાપગતિ, પાપરતિ અને પાપમતિને હાંકી કાઢી જીવન સમૃદ્ધ બનાવજો.
સ્થૂલિભદ્રથી તસ્વદષ્ટિથી પૂર્ણ હતા. કોશાએ તેમને વિષયવૃક્ષાની વાડીમાં જ ઉતારો આપ્યો. ચાતુર્માસ વ્યતીત કરવા. રોજ વિધવૃક્ષોને ભરેલા થાળ સાથે મગધના રૂપસુંદરી સ્થૂલભદ્રજીને વહૃદષ્ટિથી લલચાવવા પ્રયત્ન કરતી. મહાત્માએ એને તત્ત્વદષ્ટિનું અંજન કરાવી નિર્લેપ બનાવી દીધી. ભક્તિમાં જંગલ તરફ પગલા ન પાડો. વર્ણ, ગંg, રસ, રૂપ અને ર૫માં મોહાનિ ના થાઓ એ જ કામના.
s
મમમમ