________________
१६ माध्यस्थ्याष्टकम् स्थीयतामनुपालम्भ, मध्यस्ते नान्तरात्मना ।
कुतर्ककर्करक्षेपैस्त्यज्यतां बालचापलम् ।।१।। (૨) અન્તરાત્મના-શુદ્ધ અંતરંગ પરિણામથી મધ્યસ્થ -રાગ-દ્વેષને બંને પડખે રાખીને=મધ્યસ્થ થઈને મનુપાનમં-ઠપકો ન આવે તે રીતે સ્થીયતામ્-રહો તવર-ક્ષે:-કુયુક્તિરૂપ કાંકરા નાખવાથી વાતવાતમૂ-બાલ્યાવસ્થાની ચપળતાને ત્યચંતા–છોડી દો.
(૧) શુદ્ધ અંતરંગ પરિણામોથી મધ્યસ્થ થઈને ઠપકો ન આવે તેમ રહો. ઠપકો ન આવે એ માટે કુયુક્તિ રૂપ કાંકરા નાંખવાની બાલ ચપલતાનો ત્યાગ કરો.
मनोवत्सो युक्तिगवीं, मध्यस्थस्यानुधावति ।
તાર્ષિતિ પુછે, તુછી શ્રદમન: પિ: રાા (૨) મધ્યસ્થચ્ચ-મધ્યસ્થ પુરુષનો મન:-વત્સ:- મનરૂપ વાછરડો યુરૂિ-વયુક્તિ રૂપ ગાયની મyધાવતિ-પાછળ દોડે છે. તુછ-માપ્ર-મ:-ઋપિ:-તુચ્છ આગ્રહવાળા પુરુષનો મનરૂપ વાંદરો તાં-યુક્તિરૂપ ગાયને પુષ્ઠન-પૂછડાથી માર્ષતિખેંચે છે.
(૨) મધ્યસ્થ પુરુષનો મન રૂપ વાછરડો યુક્તિ રૂપ ગાયની પાછળ દોડે છે. કદાગ્રહવાળા પુરુષનો મન રૂપ વાનર યુક્તિને પુંછડાથી ખેચે છે.
મધ્યસ્થનું ચિત્ત જ્યાં યુક્તિ હોય ત્યાં જાય છે, અને કદાગ્રહીનું ચિત્ત યુક્તિની કદર્થના કરે છે. મધ્યસ્થ યુક્તિ પ્રમાણે સિદ્ધાંતને સિદ્ધ કરે છે, જ્યારે કદાગ્રહી યુક્તિની ઉપેક્ષા કરીને કે યુક્તિને ગમે તેમ ખેંચીને યેન કેન પ્રકારેણ સ્વપક્ષ=પોતે માનેલું સિદ્ધ કરવા મથે છે. યુક્તિનો યોગ્ય રીતે ઉપયોગ ન કરવો એ યુક્તિની કદર્થના છે. કદાગ્રહી સ્વપક્ષને સિદ્ધ કરવા યુક્તિનો અયોગ્ય રીતે ઉપયોગ કરીને યુક્તિની કદર્થના કરે છે. મધ્યસ્થની દૃષ્ટિ તત્ત્વ તરફ હોય છે, અને કદાગ્રહીની દષ્ટિ સ્વપક્ષ તરફ હોય છે.
नयेषु स्वार्थ सत्येषु, माघेषु परचालने ।
समशीलं मनो यस्य, स मध्यस्थो महामुनिः ।।३।। (૩) સ્વ-અર્થ-સત્યેષ-પોતપોતાના અભિપ્રાયથી સાચા (અને) પરવાતને-બીજા નયોના વક્તવ્યનું નિરાકરણ કરવામાં મોડુ-નિષ્ફળ નપુ-નયોમાં ચર્ચા-જેનું મન: મન સમશીતં-સમસ્વભાવવાળું છે :-તે મહામુનિ મહાન મુનિ મધ્યસ્થ:-મધ્યસ્થ
છે.
(૩) પોતપોતાના અભિપ્રાયે સાચા અને બીજા નયોમાં જેનું મન સમાનભાવ ધારણ કરે છે, અર્થાત્ આ નયો સાચા છે અને આ જયો જૂઠા છે એમ વિભાગ કર્યા