________________
વિપા પ્રવચન અંશ
નીચેના ૧૦ નક્ષત્રો જ્ઞાનવૃદ્ધિ માટે શ્રેષ્ઠ છે. મૃગશીર્ષ, આર્દ્ર, પુષ્ય, પૂર્વા ફાલ્ગની, પૂર્વાષાઢા, પૂર્વભાદ્રપદા, મૂળ, આશ્લેષા, હસ્ત, ચિત્રા સરસ્વતીનો જાપ મૂળ નક્ષત્રમાં ઉત્તર દિશામાં બેસીને કરવાથી લાભદાયક બને છે. સંધ્યાગત - કલહ કજીયો કરાવે વિલંબી - ખરાબ ભોજનનો વારો આવે વિફેર - સામાનો વિજય થાય રવિગત - કાર્યની પૂર્ણાહૂતિ ન થાય સંગ્રહ - પદાર્થોની ખોટી પકડ આવે રાહુહત - મૃત્યુ સમીપમાં ગ્રહભિન્ન - લોહીની ઉલ્ટીઓ થાય. ઉપરના સાતેય નક્ષત્રમાં નવો અભ્યાસ પ્રારંભ ન કરવો. પુણ્યોદય કરતાં ગુણ સમૃદ્ધિનું મહત્વ વધારે છે. જ્ઞાનના ઉત્તમ પરિણામની પ્રાપ્તિ માટે સ્વાધ્યાય | અભ્યાસ દીર્ઘકાળ સુધી કરતા રહો સ્વાધ્યાય | અભ્યાસ સન્માનપૂર્વક કરો
સ્વાધ્યાય | અભ્યાસ – નિરંતર કરવાનું અતિ જરૂરી છે. * સતત, સરસ, સાદર, સાનંદ અને સવિધિથી જ્ઞાન માટેનો પ્રયત્ન
કરતા રહેવાનું છે. સામાન્ય પ્રસંગોમાં પણ અસામાન્ય વર્તે તે જ્ઞાની અસામાન્ય પ્રસંગોમાં સામાન્ય રીતે વર્તે તે અજ્ઞાની.
જ્ઞાન કેટલું છે એના કરતા જ્ઞાન કેવું છે તે અતિ મહત્ત્વનું છે. * તમને તમારા આત્મસ્વભાવની નજીક લઈ જાય તે છે જ્ઞાન.
Eાષાના કાકા કાલાષાશા કડાકા , જાણ શાખા વરસાદના કાલાવાડ
sils Y aal#talatEliteralawala Vaikirai S hwasi Timistianitiati#Kalidayiii