________________
૧૪
પ્રવચન અંશ
વિનયના સાત ગુણો
ગુરુ પ્રત્યે રાગવાળો હોય
ગુરુ પ્રત્યે અત્યંત ભક્તિ હોય
ગુરુને મૂકનારો ન હોય
ગુરુને અનુસરનાર હોય
ગુરુએ કહેલો મર્મ સમજનાર હોય ઉદ્યમશીલ હોય
કંટાળો ક્યારેય ન કરે.
સરોવરનો કિનારો, આમ્રવૃક્ષો, પવિત્ર વૃક્ષોની છાયા, સિદ્ધક્ષેત્ર કલ્યાણક ભૂમિઓ ભણવા માટે શ્રેષ્ઠ જગ્યાઓ છે. સ્મશાન- બળેલુ મકાન અને ખંડેર આ જગ્યામાં ભણવા ન બેસાય. પૂર્વ દિશા અને ઉત્તર દિશા ભણવા માટે યોગ્ય દિશાઓ છે. દિવસ અને રાતનો ૧-૧ પ્રહર ત્યાગી, ૧૨ કલાક ભણી શકાય. દિવસ જેટલા કલાકનો હોય તેના ચાર ભાગ કરવા. ૧ ભાગ એટલે એક પ્રહર.
ચૌદસ/પૂર્ણિમા અમાવસ્યા-આઠમ-નોમ-છઠ્ઠ- ચોથ-બારસ નવો પાઠ ન લેવો.
૭ ગુણ સૂત્ર બોલનારના
અસ્ખલિત
અમિલિત
અવ્યત્યાષ્રડિત
પતિપૂર્ણ પ્રતિપૂર્ણ ઘોષ
કક્કો વિમુક્ત ગુરુવચનોપગતમ્
-
-
ત્રૂટક ત્રૂટક ન હોય.
અનેક શાસ્ત્રપાઠો ભેગા ન કરે. / એક શ્વાસે ન બોલે
અહીં તહીં નું મારી મચડીને ન બોલે
કાનો માત્રા બિંદુનો ખ્યાલ
હ્રસ્વ-દીર્થનો ખ્યાલ
કંઠ્ય અને ઓય ભેગુ ઉચ્ચારણ ન હોય શ સ
ગુરુએ બતાવ્યા પ્રમાણે બોલે.
_*_*_* *_*_*_* LAT
૯૧
$10
P
$1-01-18 - G! | ALITABL 34 Airaji Tefensivesit