________________
૧૨;ી શિબિર અંશ
* અલ્પ સંસારી એ મુક્તિ નજીકની અવસ્થા છે. * પાપના સેવનમાં કદાચ લાચારી હશે પણ પાપના બચાવમાં તો
માત્ર બદમાશી છે. પાપસેવન માટે આપણી પાસે “કારણ હાજર છે એ જ આપણી અપાતા છે. દારૂ દુઃખ ભૂલાવે પણ ભૌતિક સામગ્રીએ તો આત્માનું જ વિસ્મરણ કરાવી દીધું છે.
ક્લોરોફોર્મ વેદના ભૂલાવે, ગાંડપણ દુઃખો ભૂલાવે તેમ મોહનીય
કર્મે મોક્ષ ભુલાવી દીધું છે. * દષ્ટિની મલિનતા અને દૃષ્ટિની મર્યાદા બન્ને જાણી લો. * પુણ્ય પ્રભાવે ભગવાન મળ્યા. હવે ગમ્યા કેટલા એ કહી દો.
તો એ ફળશે કેવા તે અમે કહી દઈએ. મનની પાંચ સ્થિતિ જાણી લો. ડરપોક મન - સાધના શરૂ કરતા પહેલા જ ગભરાય થાકેલું મન - સાધના શરૂ કરે તરત મૂકી દે હારેલુ મન - સાધનામાં આવતા કષ્ટોથી થાકી જાય જીવતું મન - સાધના માટે ઉત્સાહ હોય જીતતું મન - પરિણામ સુધી પહોંચે સુમિત્રાએ લક્ષ્મણને આપેલ સલાહ : રામમાં પિતા દશરથના દર્શન કરજે, સીતામાં સુમિત્રાને જોવાનું રાખજે. જંગલને અયોધ્યા માનીને જીવજે. શ્રદ્ધાથી કરાય તો સોના જેવું, કર્તવ્યથી કરાય તે ચાંદી, આદતથી કરાય તે પિત્તળ, અનાદરથી કરશો તો કથીર થશે.
કાકાકા કાકા કાકાઓ Essis Eaxa Aaj Y BIRTIEWERaisit Y Pierrel
Tags
કાકા કાકા - Hima Y Em a ia Y
કાકા eોશ