________________
★
શિબિર અંશ
પરમાત્માની પાંચ કરુણાનો દર્શને સ્વીકાર કરો. ૧. નિગોદમાંથી બહાર કાઢ્યા
૨. અત્યાર સુધી હાથ પકડી રાખ્યો
૩. જ્ઞાન-દર્શન ચારિત્રનો પરિચય કરાવ્યો.
૪. મોક્ષનું સ્વરૂપ દેખાડયું- ઝંખના જગાડી
૫. ‘મોક્ષ પામી શકાય છે' એ પોતાના જીવન દ્વારા પ્રતિતી કરાવી.
પાંચ ચેક પોસ્ટ છે સંભાળજો
આંખ ચામડી નાક જીભ
કાન
આંતર નિરીક્ષણ અને આંતર પરીક્ષણ સતત કરો.
સ્વરક્ષામાં ચારિત્રનું ઘડતર છે.
સર્વરક્ષામાં સ્વભાવ ઘડતર છે.
પાત્રતાનું નિર્માણ કરી ગ્રહણની તાકાત હોય અને પચાવવાની ભૂમિકા હોય.
દોષ દેખાય અને દોષથી અકળાય તો જ તેમાંથી મુક્ત થવાની ઇચ્છા કરે.
દોષની કબૂલાત વાસ્તવિકતાના સ્તરે છે. અકળામણના સ્તરે નથી. પ્રેમ પાત્રતાને ખેંચી લાવે છે.
ધર્મના ક્ષેત્રમાં પરિચય વધતા પ્રેમ વધે.
દેવ-ગુરુની આજ્ઞા પ્રમાણે પુરુષાર્થ કરતા રહો.
જે પરિબળો તમને દોષ મુક્ત બનાવે તેના પર પ્રેમ વધારતા જાઓ. એકાંત, અંધકાર અને અતિ પરિચય
આ પરિબળોથી જાતને
બચાવો.
181818_3T1મ
-
İKA WAY HinİA||||
TATA
mi#|
૮૬
MA(26-1-1-1-18-WIN
i_Yri||7|fafa Yajmaim