________________
પ્રવચન-અંશ
આપણે બે જાતની ભ્રમણામાં અટવાયા છીએ. સામગ્રીના આધારે સુખી માની બેઠા છીએ અને ક્રિયાના આધારે ધર્મી માની બેઠા છીએ.
સુખનું કારણ સામગ્રી નહિ પણ સંતોષ છે. ધર્મનું કારણ કેવળ ક્રિયા નહિ પણ પરિણતિ છે.
ઓડકાર એ તૃપ્તિની જાહેરાત છે તો સંતોષ એ સુખની જાહેરાત છે. કૃપણતા એ ઉદારતાની દુશ્મન નથી પણ કઠોરતા એ ઉદારતાની દુશ્મન છે.
પરમાત્માનો આત્મા પ્રચંડ પુણ્યવાન અને પરમ ગુણવાન હોવાથી પુણ્યહીન કે ગુણહીન કુળમાં એમનો જન્મ થતો નથી. વ્યર્થમાં વેડફાતી શક્તિ સાર્થક ની પ્રાપ્તિ થવા દેતી નથી. પરમાત્માનું ચ્યવન કલ્યાણક આપણા મિથ્યાત્વનો નાશ કરે જન્મ કલ્યાણક આપણા પ્રમાદનો નાશ કરે દીક્ષા કલ્યાણક આપણી અવિરતિનો નાશ કરે કેવળજ્ઞાન કલ્યાણક આપણા કષાયનો નાશ
નિર્વાણ કલ્યાણક આપણા યોગને રવાના કરે છે. દેવ પાસે જવું છે તો ગુરુ એ દ્વાર છે. તીર્થંકરોની ૧૦ ગુણની કમાણીના બે ગુણો છે. ૧. સ્વાર્થને ગૌણ કરે
૨. ઉચિત્ત ક્રિયા કરે
★ શરીરની અશક્તિથી કાયાનો ધર્મ થતો નથી તો મનની આસક્તિ
પાપથી મુક્ત થવા દેતી નથી.
W_TIM!! * EMAIL ( iven sites
Livine #
૮૫
dietime #jeeve t
2009
LATE TO