________________
સૂત્ર વાંચન
સ્કૃતિ અને શ્રુતિના કારણે આગમો સચવાયા. * જગતના પદાર્થો જે સ્વરૂપે રહેલા છે તે જ સ્વરૂપે જે જાણે અને
જેવું જાણે તેવું કહે અથવા નિરૂપણ કરે તે આપ્ત છે. શ્રવણનું ફળ-સમજણ છે. સમજણનું ફળ આચરણ છે. - આચરણનું ફળ પરિણામ છે. પરિણામનું ફળ- મોક્ષગમન છે. આરાધના એ દવા છે અનુશાસન એ નિદાન છે. મસ્ત બનાવે તે શાસ્ત્ર ત્રસ્ત બનાવે તે શસ્ત્ર દ્રવ્યશાસ્ત્ર – વચન અને કાયાની અવિરતિભરી કરણી
ભાવશસ્ત્ર – ખરાબ વિચાર ધારાએ ચડેલું અંતઃકરણ. * ધર્મના શ્રવણથી વંચિત કોણ – જાતિભવ્ય
ધર્મમાં અશ્રદ્ધા - અભવ્ય ધર્મમાં શ્રદ્ધા છે પણ આચરણ નથી. અવિરત સમ્યગ્દષ્ટિ આત્મા. તીર્થકરોની કૃપા વડે ૪૮ મિનિટમાં ૧૪ પૂર્વની રચના કરવાની તાકાત ગણધરોને પેદા થાય છે. ભાવભેદ, ભાષાભેદ, શૈલીભેદ થયો ત્યાં આચાર્યોએ વ્યવસ્થિત કરવાના પ્રયત્નો આગમ વાચના દ્વારા કર્યા. અંગસૂત્રો ૧૧ છે, ઉપાંગ સૂત્રો ૧૨, પન્ના ૧૦ સૂત્રો છે. મૂળ
સુત્રો જ છે, છેદ સૂત્રો ૬ છે, ૨ મૂલ સુત્ર નંદી-અનુયોગ છે. * આગમ તો દર્પણ છે, કલિકાળમાં દીવો છે.
saint/rss #
sad #sads/ties/tals / As કાકાસ શાખા | શાક
a
mas કવિ
s
Exaajna paripatra 111 21 કાકા કામ મેં જાકોર કોશ