________________
પ્રસંગ - ૬ પ્રસંગ! દેરાસર જઈ આવ. મમ્મીએ કહ્યું
ના મમ્મી. આજે હમણાંજ ટયુશન કલાસમાં જવું છે મને મોડું થાય છે. મમ્મી આ સાંભળી મૌન રહી.
આ કાળમાં ઠેર ઠેર નજરે ચડનારા આ છ પ્રસંગોમાંથી પર્વાધિરાજના પુનિત સંદેશ સમા પાંચ કર્તવ્યો ગોતીએ. પ્રસંગ-૧ : અભય બનીએ..અભય આપીએ
મલયની મમ્મીની નાનકડી બેદરકારીએ ઉંદરના પ્રાણ લેવાયા. માનવજીવન હિંસાથી ખરડાયો. જાતજાતની દવાઓથી જંતુને માર્યા તો આરડીએક્સના જથ્થાથી બોમ્બ બ્લાસ્ટ કરી માણસોને માર્યા. વેપારની કોમ્પિટીશનમાં પ્રતિસ્પર્ધીને ખલાસ કરી.. ભાઈ-ભાઈને મારો. ગર્ભમાં રહેલા બાળકને મારો.. દેહના સૌંદર્ય ખાતર હજારોનો ખાત્મો બોલાવી હજારો પશુઓની કતલ કરાવી માંસની લાખો ટન નિકાસ કરી. કયાંય દયાનો દીપ દેખાય છે? અહિંસાના પૂજારી ગણાતા દેશની આ હાલત છે. ઓ માનવ! હિંસાની હોળીથી પાછો વળ. અહિંસાની જયોત જગાવ. ઘરમાં અને ઘટમાં અહિંસાદેવીની પ્રતિષ્ઠા કર. બેદરકારીથી લમણે ઝીકાતી હિંસા, મોજશોખથી થતી હિંસા અને ક્રૂરતાના કારણે થતી હિંસાઓ બંધ કરો. શાતા આપો ને શાતા પામો. પ્રથમ કર્તવ્યનું પાલન કરી હું ધન્ય બનું.... પ્રસંગ-૨ : સાધર્મિકને સમજીએ અને સ્વીકારીએ
જે અરિહંતની હું સેવા પૂજા કરું છું તે જ અરિહંત પ્રભુની ભક્તિ જે કરે તે મારો સાધર્મિક. લક્ષ્મીચંદ શેઠના પ્રસંગમાં પોતાના સાધર્મિકની આવી પરિસ્થિતિ જોવા છતાં દયાં પ્રગટતી નથી. સંપત્તિ પર ચૌદ રાજના જીવોનો અધિકાર છે એ ભૂલાયું. સ્વાર્થી બનશું તો સાધર્મિકનું સગપણ કયાં સમજાશે? આ કર્તવ્ય આપણને નિસ્વાર્થી અને પરોપકારી બનવાની પ્રેરણા આપે છે. સાધર્મિક ભક્તિના હાર્દને સમજી શક્યા જ નથી. મારો સાધર્મિક કરુણાપાત્ર નહિ પ્રેમપાત્ર બનવો જોઈએ. આપણી સંપત્તિ મોજશોખમાં વપરાય છે. વર્લ્ડટૂર માં ફરવું છે. કુલ અને કોડાઈ કેનાલમાં ડૂબકી લગાવવી છે – આ ખર્ચા દેખાતા નથી. કોકના આંસૂ લૂછવાના
Best tag# stand #ENTINE B ET | ૭૫
SHREE IDipપાક.
Agriાના {itesis Visionisia sissim Yasiness * Fasis Visitories insist inensists