________________
शुचीन्यप्यशुचीकर्तुं, समर्थेऽशुचिसंभवे ।
देहे जलादिना शौच-भ्रमो मूढस्य दारुणः ।।४।। (૪) શનિ -પવિત્ર પદાર્થોને પણ આવી તું-અપવિત્ર કરવા માટે સમર્થે સમર્થ (અને) મસ્તિંભ-માતાનું રુધિર અને પિતાનું શુક્ર એ બેના સંયોગરૂપ અશુચિમાં ઉત્પન્ન થયેલા વેરું-શરીરમાં મૂઢ-મૂઢ પુરુષને બનાવિના-પાણી વગેરેથી શૌચમમ:-પવિત્રતાનો ભ્રમ તા:-ભયંકર છે.
(૪) પવિત્ર પદાર્થોને અપવિત્ર બનાવવામાં સમર્તિ અને અશુચિમાં ઉત્પન્ન થયેલ શરીરમાં મોહથી મુંઝાયેલ બ્રાહ્મણ વગેરેનો પાણી આદિથી પવિત્રતાનો ભ્રમ (સ્નાનાદિથી શરીર પવિત્ર થાય છે એવી ખોટી માન્યતા) 'ભયંકર છે.
यः स्नात्वा समताकुण्डे, हित्वा कश्मलजं मलम् । - પુનર્ન યાતિ મનિન્ય, સોડત્તરાત્મા પર: ગુજઃ IIST (૫) :-જે સમતાવુિડે-સમતારૂપ કુંડમાં સ્નાત્વ-સ્નાન કરીને મનનં-પાપથી ઉત્પન્ન થયેલા મનં-મેલને સિત્વ-ત્યજીને પુનઃ-ફરીથી મનિર્ચે-મલિનતાને પતિ-પામતો ન-નથી સ-તે સત્તરાત્મ-અંતરાત્મા પર:અત્યંત જિ-પવિત્ર છે.
(૫) જે સમતા રૂપ કુંડમાં સ્નાન કરીને પાપથી થયેલા મેલને દૂર કરીને ફરી પાપ રૂ૫ મેલથી મલિન બનતો નથી તે અંતરાત્મા ઉત્કૃષ્ટ પવિત્ર છે.
અંતરાત્મા એટલે સમ્યગ્દષ્ટિ આત્મા, સમ્યગ્દષ્ટિ અંશે સ્નાતકભાવસ્નાન કરનાર છે. કારણ કે એક વાર પણ સમ્યગ્દર્શન પામ્યા પછી ક્યારેય (સમ્યગ્દર્શન ચાલ્યું જાય તો પણ) આયુષ્ય સિવાય સાત કર્મસંબંધી અંતઃ કોડાકોડિ સાગરોપમથી અધિક સ્થિતિનો અને ઉત્કૃષ્ટ રસનો બંધ થતો નથી. આથી સમ્યગ્દષ્ટિ આત્મા ઉત્કૃષ્ટ પાપરૂપ મેલથી ક્યારેય મલિન બનતો
નથી.
आत्मबोधी नवः पाशो, देहगेहधनादिषु । यः क्षिप्तोऽप्यात्मना तेषु, स्वस्य बन्धय जायते ।।६।। (૬) વેદ-જો-ધનાવિષ-શરીર-ઘર અને ધન આદિમાં બાવો:
૧. સમજાવવા છતાં કદી દૂર કરી શકાય તેમ ન હોવાથી ભયંકર છે. ૨. પા.યો. પા.૨.સૂ. ૫. મણિપ્રભા ટીકા. ૩. સિદ્ધાંતના મત પ્રમાણે આ લખ્યું છે. કાર્મગ્રંથિક મતે તો ફરી ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય
છે, પણ ઉત્કૃષ્ટ રસ બંધાતો નથી. ૪. હા. અ. ૨. ગા. ૮.
કાળા શાળાના
ઝાડા diwalati YadisaiaaiiiiiiiiiiaYકોwast
5 6 Junity initianitarians
images