________________
વિદ્યા એજ સાચી સમજણ... પચ્ચખ્ખાણ અશુભ કર્મબંધથી આત્માને બચાવી લે છે જ્યારે પ્રાયશ્ચિત || જૂના કર્મબંધને અને અનુબંધને સાફ કરે છે. કલ્પવૃક્ષની નીચે બેસનારે જો પોતાની ઇચ્છા પર કાબુ રાખવો જ પડે છે. પહેલા ગૂંચવવું પછી ઉકેલવું એ જ બની ગઇ છે આજના માણસની , જિંદગીની વ્યાખ્યા. ૯ વર્તમાન જેનો સાફ એનો ભૂતકાળ માફ. સાધ્યકક્ષામાં રહેલો રોગ અને દોષ બન્નેની ઉપેક્ષા કરવામાં આવે છે તો એ અસાધ્યકક્ષામાં પહોંચી જતા વાર નથી લાગતી. સમય અને સ્થળ ધર્મ આરાધના માટે છે. ધર્મ કરવો જોઇએ અને પાપ છોડવો જોઇએ એ ગણિત સાથે ધર્મ સારો છે. માટે કરવો જોઇએ અને પાપ ખરાબ છે માટે છોડવો જોઇએ એ ગણિત કામે લગાડો. મોત વખતની સમાધિમાં સમ્યક આચરણથી ઉભી કરેલી સમજણ જ કામ લાગવાની છે
અનિત્ય, અશુચિ અને આત્માથી ભિન્ન પુદ્ગલોમાં આત્મપણાની બુદ્ધિ એ અવિદ્યા છે. અને તત્વની બુદ્ધિએ વિદ્યા છે. ઉપાધ્યાયજી મહારાજ “વિદ્યા' અષ્ટકમાં મને અને તમને થયેલા જ્ઞાન વિષે સાચી વાત સમજાવે છે. સત્વ ફોરથી પાપના કાદવમાંથી બહાર નીકળવું સહેલું છે. પણ એક વાર પાપ કરી લીધા પછી બીજી વાર પાપ નથી કરવું એ નિર્ણય ન થાય ત્યાં સુધી મોક્ષ નથી. સ્વર્ગ મળશે. આપણા પર મોનોપોલી કોની? ભવિષ્યમાં પાપ ન કરવા માટે પચ્ચખ્ખાણ કે ભૂતકાળમાં પાપ થયા તેનું પ્રાયશ્ચિત.
પહેલાં તો કોઇનું ય દેવું નથી કરવું તે નક્કી કરો. દેવું હોય તો પહેલા ચૂકવી દો. બન્ને વિકલ્પો સાથે રાખો. થયેલા પાપોનું પ્રાયશ્ચિત કરી નવા ન આવે માટે પચ્ચખ્ખાણની વાડ બાંધે.
પ્રાયશ્ચિત સહેલું કે પચ્ચખ્ખાણ?
મ
કાકા કા કા કા કા દા કોલકાં મેં શાકો કૌશsianકાdi Vા છે
કાંડાંaiiaas Ni Rasi