________________
૦
તો ભૂખ લાગે એ શ્રીમંતની ચિંતા. તમો ક્યાં તૂટ્યા છો? મહારાષ્ટ્રમાં એક ભાઇ શિખરબદ્ધ દેરાસર પાસે રહે. બાર મહિના રોજ પક્ષાલ કરે. રોજ ૫૦૦ રૂ.ની બોલી બોલે. આગળ વધે પણ ઓછું ન બોલે. પૂછયું રોજ ૫૦૦ રૂ.ની ઉછામણી? જવાબ આપ્યો. બારે મહિનાના સમકિતી દેવો સૂતા છે માટે આ સસ્તામાં મળે છે. બાકી બધી મૂડી લગાવી દઉં તોય બાર મહિનાનો લાભ ન મળે. પાંચ તિથી લીલોતરી બંધ શું કામ? આમ તો એક પણ દિવસ લીલોતરી ન ખાવી તેવું વિધાન છે. પણ આપણું સત્વ ઓછું છે. આયુષ્યનો બંધ પ્રાયઃ આ તીથિઓએ પડતો હોય છે. પાંચ જ છોડવી છે કે પાંચ સિવાય છોડવાની તૈયારી? કોઇ કહે મુંબઇમાં પૂજા નથી કરતો પણ બહાર તીર્થમાં અચૂક કરું? ક્ષેત્રના પ્રભાવથી ધર્મ કરો છો, શંખેશ્વરમાં જાગેલાં ભાવ મુંબઇ સુધી ન પહોંચે તો પરલોક સુધી પહોંચશે? એક સમુદાયના સાધ્વી રોટલી અને કરિયાતાથી ઓળીઓ કરી. આહારસંજ્ઞાનું પાપ ખરાબ લાગ્યું માટે. સાધ્વી વિનિતાશ્રીજી ૪૪ વર્ષના દીક્ષા પર્યાયમાં ચારથી પાંચમું દ્રવ્ય વાપર્યું નથી. સા.શ્રી વિશ્વોદયશ્રીજી જે ચીજ પર ચપ્પ લાગે તે કદિ લેવું નહિ. નિમિત્તથી ધર્મ ભલે પકડજો પણ નિમિત્ત છૂટ્યા પછી ધર્મ પકડી રાખજો. ઇંડામાંથી બચુ જન્મે ત્યારથી ચકલી બચ્ચાને ઉડાડવા તરત શીખવે. પણ બચ્ચું ડરે. ગધેડો જન્મ ને પ્રથમ દિવસથી ચાલે. કોયલ ઝાડ પર પણ ટહુંકો કરે અને કાંટાની વાડ પર એવો જ ટહૂકો કરે. નેપોલીયન પાંચ ફૂટ બે ઇંચ ઉંચો હતો. એનો ઓફિસર છ ફૂટનો હતો. એ બાજુમાં ઉભો રહે અને નેપોલીયન ગ્લાનિ અનુભવે. લાયબ્રેરીમાં એક પુસ્તક લેવા ગયા. હાથ પહોંચ્યો નહિ. મેનેજરે કહ્યું હું લાવી દઉં? નેપોલીયનનો અહં ઘવાયો. અને કહ્યું “તું મારા કરતા ઉચો નહિ લાંબો છે. આપણને અહંકાર પછાડે છે. ચકલી બચ્ચાની સામે કૂદકા મારે. કૂદકા મારવાનું શીખવાડે, પૂરતી પ્રેક્ટીસ કરાવી છેલ્લે ધક્કો મારે. અમે તમને આરાધનામાં ઉડવા ધક્કા લગાવીએ
E
E
શાક Sાં Y RE
If Y
કારણ
૭૦ રાજકારણ
INSાકા કાકા ISws Yશકોunities iાદis Vies: ડાં