________________
કાળધર્મ પામ્યાના આગલા વરસે ૧૫ હજાર સંસ્કૃત શ્લોકોનું સર્જન કર્યું. એક વાત નક્કી છે પુણ્યના ક્ષેત્રમાં મનુષ્યનું શ્રેષ્ઠ જીવન મનુષ્યનુંચક્રવર્તીનું પણ ગુણના ક્ષેત્રે શ્રેષ્ઠ જીવન સાધુનું. આત્મગુણોની સ્થિરતા તરફ લઇ જાય. કર્મસત્તાની મહેરબાની છે પણ સારા મળ્યા છે. મન સારું મળ્યું છે. કર્મ સત્તાથી મળેલ શ્રેષ્ઠ શક્તિનો ઉપયોગ આત્મામાંથી પરમાત્મા બનાવ્યા વગર રહેતો નથી.
જ્ઞાનસાર વચનામૃત ભગવાન મહાવીરે પાંચમા આરાની રજૂઆત કરતા કહ્યું કે પાંચમા આરાની કમજોરી હશે તેમના પુણ્ય માયકાંગલા હશે કાં ક્રોધ-વિકારથી ભરેલા મલિન પુણ્ય હશે. મનમાં જાગતો એક પણ શુભ ભાવ પરમાત્માની કૃપાથી જ આવ્યો છે એમ સમજજો. સાક્ષી ભાવના કારણે નિાકચીત અને ચીકણા કર્મના બંધથી બચી જવાય છે.
KRIESRita Nitin BJP Visia S [at]g લાલ શાસકાંs Y શોષાય