________________
પૌષધમાં પ્રતિક્રમણ ફરજિયાત છે. ફરજિયાત ધર્મમાં ગાંઠો હોય તે મરજિયાત ધર્મની ડીમાન્ડ પણ ન કરે. એક ભાઇ કહે સાહેબ સામાયિક ૪૮ મિનીટ કરતા ૯૬ મિનિટની કેમ ન રાખી? કેમ આવું પૂછે છે? સાહેબ હજી તો સામાયિક શરૂ થાય ન થાય ત્યાં પારવાનું આવે. કોઈ પણ ટૂંકો બતાવ્યો તેની વ્યથા ખરી? અરુચિ તો નથી ને? કોઇ ગુરુ ભક્તને ત્યાં જમવા ગયા. ભક્તને ખબર પડી ગુરુ રોજ પાંચ બદામ લે છે. યજમાને સાત બદામ મૂકી. ગુરુ કહે બે બદામ વધારે છે. યજમાન કહે વાપરો. ગુરુ બદામ ખાઇ ગયા. બીજે દિવસે યજમાને પાંચ બદામ મૂકી. ગુરુએ બે બદામ કાઢી નાખી. કેમ આજે તો પાંચ જ છે. કાઢી કેમ નાખી. ત્યારે ગુરુએ જવાબ આપ્યો. બે વધારે ખાવો તોય ફરક નથી પડતો તો બે ઓછી ખાઓ તો શું ફેર પડે છે. બધી જ પરિસ્થિતીને પચાવે એ છે મૌન.
જ્ઞાનસાર પ્રદક્ષિણા પદાર્થ તૂટવાના સ્વભાવને માત્ર જાણનારી સ્તર પરથી સમજદારીના સ્તર પર લઇ જાઓ મન પ્રસન્નતાથી ભરાઇ જશે. વયની પુખ્તતા એ રમકડાના આકર્ષણથી બચાવે તેમ સમજણની પુખ્તતા સંસારના પુગલોના આકર્ષણથી બચાવે છે. શાસ્ત્રકારો કહે છે મતિ બદલો તો ગતિ આપોઆપ સુધરી જશે.
શાળાના કાળા કાકા મામા Editiravalli YEaxis takistantaliwiiuYEiwati
, latest song sites agass - Uttar asiઘણાં લાંબા