________________
(૨) આત્મા આત્માથી આત્મામાં જ શુદ્ધ આત્માને જાણે એ (જાણવું) જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ ત્રણ રત્નો વિષે જ્ઞાન, રુચિ અને આચારની એકતા છે. આવી એકતા મુનિને હોય છે. જ્ઞાતા આત્મા છે, માટે કર્તા આત્મા છે. શુદ્ધ સ્વભાવ રૂ૫ આત્મામાં જ જાણવાનું છે, માટે આધાર પણ આત્મા છે. આત્મા જ્ઞાનરૂપ છે અને જ્ઞાનરૂપ વીર્ય વડે જાણવાનું છે, આથી આત્મા જ કરણ છે. શુદ્ધ-કર્મની ઉપાધિથી રહિત આત્માને જાણવાનો હોવાથી આત્મા જ કર્મ છે.
* મુનિનું આ પ્રમાણે જાણવું એ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે રૂપ છે. કારણ કે જાણવા રૂપ પ્રવૃત્તિમાં શુદ્ધ આત્માનો બોધ એ જ્ઞાન છે, (બોધથી થતો) આત્માના શુદ્ધ સ્વભાવનો નિર્ધાર એ રુચિ છે, અને (રુચિથી થતો) આચારનો અભેદ પરિણામ એ આચાર છે. આથી મુનિને એવું ભૂત નયની દૃષ્ટિએ જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણે એક સ્વરૂપ જ છે, જુદા નથી. મુનિના જ્ઞાનાદિ રત્નત્રયમાં અભેદ પરિણામ હોય છે. અર્થાત્ આ જ્ઞાન છે, આ દર્શન છે, અને આ ચારિત્ર છે એવો ભેદ પાડી શકાતો નથી. એક સ્વરૂપ બની ગયેલા દૂધ-પાણીમાં આ દૂધ છે અને આ પાણી છે એવો ભેદ ન પાડી શકાય. તેમ પ્રસ્તુતમાં નિશ્ચયનયથી મુનિના જ્ઞાનાદિરત્નત્રયનો ભેદ પાડી શકાતો નથી.'
चारित्रमात्मचरणाद्, ज्ञानं वा दर्शनं मुनेः । शुद्धज्ञाननये साध्यं, क्रियालाभात् क्रियानये ।।३।।
(૩) શુદ્ધજ્ઞાનન-શુદ્ધ જ્ઞાનનયના અભિપ્રાયે મુનેદ-મુનિને આત્મસ્વરદ્િઆત્મામાં ચાલવાથી ચારિત્ર-ચારિત્ર જ્ઞાનં-જ્ઞાન વા-અથવા રન-દર્શન સાથ્થુ-સાધ્ય છે. દિવાન-ક્રિયાનના અભિપ્રાયે છિયાનામતિ-જ્ઞાનના ફળ સ્વરૂપ ક્રિયાના લાભથી (મુનિને જ્ઞાન-દર્શન-ચારિત્ર સાધ્ય છે.)
(૩) આ ગાથામાં મુનિને જ્ઞાન-દર્શન-ચારિત્ર કેવી રીતે સાધ્ય બને છેઃપ્રાપ્ત કરી શકાય છે તે જણાવ્યું છે. ક્રિયાનયના અભિપ્રાય મુજબ ક્રિયાલાભથી જ્ઞાન-દર્શન-ચારિત્ર સાધ્ય છેઃપ્રાપ્ત કરી શકાય છે. ચારિત્રનું પાલન કરવાથી એટલે કે આવશ્યકાદિ ક્રિયાઓ કરવાથી ચારિત્ર સાધ્ય છે, અર્થાત્ જે શ્રદ્ધાપૂર્વક ચારિત્રની આવશ્યકાદિ ક્રિયાઓ કરતો હોય તેનામાં ચારિત્ર, જ્ઞાન અને દર્શન એ ત્રણ છે. શ્રદ્ધાપૂર્વક જિનદર્શનાદિ ક્રિયાથી દર્શન
૧. યો. પ્ર. ૪ ગા. ૨.
R :
FRIBE HE રોજ
RES EXE. કાકા ૪૯
N
0 S
I
ER
Biotesting 3
! TI
Y
R
Y Re
New