________________
કરતો નહિ. લાંબે ગાળે પણ વિનાશક છે. વર્તમાન કાળે પરિપક્વ થયા. સમજ પણ આવી છતાં પાપ છૂટતા નથી. કારણ આપણી નજર પ્રથમ સ્ટેશને છે. ભગવાનની નજર છેલ્લા સ્ટેશને છે. પાપના પહેલા સ્ટોપને ધર્મમાં કન્વર્ટ કરે તે ધર્મક્રિયા કર્યા વિના રહે નહીં. ધર્મના છેલ્લા સ્ટોપને નજરમાં રાખનાર ફાવી ગયા વિના નહીં રહે. શરૂઆતના વર્ષોમાં અમને લોચનું કષ્ટ લાગ્યું અત્યારે અમારા માટે તે ધર્મનું સ્ટોપ બની ગયું. જે પાપમાં સુખનો અનુભવ નથી થતો તે પાપ તો છોડો. ધર્મમાં અનુભવાતા સુખોનો ગુણાકાર અને પાપોમાં અનુભવાતા સુખોની બાદબાકી આ છે મૌનની શ્રેષ્ઠતા. • મુંબઇમાં એક યુવક છેલ્લા બે વર્ષથી અષ્ટપ્રકારી પૂજા કરે છે. રોજની
ક્રિયા કયા ભાવથી કરો છો? ૧. શ્રદ્ધાથી ધર્મ કરે તેના માટે ધર્મ સોનું છે. ૨. કર્તવ્ય સમજી ધર્મ કરે તેના માટે ધર્મ ચાંદી છે. ૩. આદતથી ધર્મ કરે તેના માટે ધર્મ પિત્તળ છે. ૪. અનાદરથી ધર્મ કરે તેના માટે ધર્મ કથીર છે. આપણામાં આ ચારમાંથી કેવો ધર્મ છે? ધર્મ શ્રદ્ધાથી થવો જરૂરી છે. એના ત્રણ તબક્કા છે. શ્રદ્ધાની તાકાત છે કે ધર્મ કરતાં પહેલાં મનને ઉત્સાહથી ભરી દે છે. ધર્મ કરતી વખતે એ મનને આનંદથી વ્યાપ્ત બનાવી દે છે. અને ધર્મ કર્યા પછી મનને અનુમોદનાથી હર્યુંભર્યું બનાવી દે છે. ૫૦ વર્ષથી ધર્મ કરવા છતાં ફાવ્યા નથી. કારણ શ્રદ્ધાની કચાશ. શ્રદ્ધાનું આધારબિંદુ લાવવું પડશે. સંગમને પ્રથમ ઉત્સાહ હતો. ખીર વહોરાવતા અને આનંદ હતો અને ખીર વહોરાવ્યા પછી અનુમોદના હતી. ઉત્સાહ, આનંદ અને અનુમોદના શાલિભદ્ર બનાવે. આપણે દેગડાના દેગડા ગોચરીના વહોરાવવાથી શાલિભદ્ર બની શકતા નથી. આયંબિલની ઓળી કરનારે ઉત્સાહ-આનંદ અને અનુમોદના લાવવી જોઇએ. રાતના આરામ કરીએ છીએ શા માટે ? સવારના સ્કૂર્તિ મળે માટે. વેપારી રાતના સૂવે કારણ બીજે દીવસે ધંધો સારી રીતે કરી શકે. તેમ ધર્મી આત્મા પારણા કરે કારણ ફરી તપની ભૂમિકા ઊભી થઇ જાય માટે.
/es/es/es./Etts/es/en/s/ w/11 10/ઠાણારાજાશા થાણાવાવ KIRalisa | Ratilaliaisinlifa Yaad ૧ ૦ aiyiYAsiasistianiss
i