________________
સાધુએ પૂછ્યું, “રાડ શેની પાડો છો? વેદના થાય છે?' તો કહે, “ના વેદના નથી થતી. પણ રોજ સાડા સાતસો લોગસ્સ કરવાનો મારો નિયમ છે. ૪૫૦ લોગસ્સનો કાઉસગ્ગ પૂરો થયો પણ હવે ૩૦૦ કયારે પૂરા થશે એની ચિંતા થાય છે.”
આરાધનાનો સ્વાદ છે.. લોગસ્સનો આસ્વાદ છે, તો અંત સમયે સમાધિનો પ્રસાદ છે. નિર્લેપતા આવી તો નિર્મોહીતા આવશે સાચી નિગ્રંથતા જન્મશે.
- ste
* શ્રુતજ્ઞાન નથી તેની પાસે ચિંતાજ્ઞાન નથી.
ચિંતાજ્ઞાન નથી તેની પાસે ભાવનાજ્ઞાન નથી. * શ્રુતજ્ઞાનની ઉપેક્ષા કરે તે ભાવજ્ઞાન સુધી પહોચે નહીં
ક્રિયાની ઉપેક્ષા કરે તે ધર્મક્રિયા સુધી પહોચે નહીં. * ભગવાનને કહો, ‘ભગવાન તમે સર્વજ્ઞ છો, પણ અમે
તમને સમર્થ માનીએ તો જ અમારું કામ પૂરું થાય. * જનમ્યા ત્યારથી તમે સર્વજ્ઞ છો તે જાણીએ છીએ; પણ
હવે તમને સમર્થ છો એવી અનુભૂતિ કરવી છે. * સ્વાદ પકડાઈ ગયા પછી તમને છોડવા નથી,
E
કાકા Yug
E
. આરપાર
ENGINE ER ૨૫
Hi YiNisargYested