________________
પડે. ઓટલા પર રહેવા મળે એય ઘણું. નહાવાની વાત પણ ન થાય. દુઃખ દુઃખ ને દુ:ખ જ છે. ચીનનો કૂતરો કહે અમારે ભારત આવવું હોય તો આવવા મળે કે નહિ? ભારતનો કૂતરો કહે હું અમારે ત્યાંના દુ:ખના વર્ણન કરું છું ને તારે ભારત આવવું છે? ભારત આવવાની જીદ પકડે છે. ભારતનો કૂતરો કહે કે આ જીદનું કાંઈ કારણ? ત્યારે ચીનનો કૂતરો બોલ્યો આમ તો અમારે ત્યાં સુખ જ સુખ છે અને તમારે ત્યાં દુઃખ જ દુ:ખ છે છતાં અહીં એક દુ:ખ છે ચીનમાં કૂતરાઓને ભસવા મળતું નથી. કાયદો બહુ ખરાબ છે. તમો ત્યાં ભસી તો શકો છો? - કૂતરાઓનો જો ભસવાનો સ્વભાવ છે તો મારે ભગવાન બનવાનો સ્વભાવ હોવો જોઇએ. અનુત્તરનાદેવો પણ માનવીના દેહને ઝંખે છે. નવ મહિના સ્ત્રીની કૂખમાં વેદના સહેવી પડે તેનો વાંધો નથી. પણ માનવગતિમાં જ પરમાત્મા બનવાની તાકાત છે. ભગવાન કહે છે કે અનંતકાળના તમારા પેમેન્ટનું ઋણ બાકી છે. અનંતકાળના ઋણનું પેમેન્ટ બાકી છે છતાં આપણે તીર્થકરોની અવગણના કરતા રહ્યા છીએ. આપણે એમની કેટલી અવગણના કરી હોય તેમણે આપણને ઋતદાન આપ્યું. આપણે એમની બાદબાકી કરી પણ એમણે આપણી બાદબાકી નથી. ભાગ્યવાન નહી, ભગવાન બનવાની સ્પૃહા એકમાત્ર રાખવા જેવી છે.
ભગવાન અને ભગવાનના ગુણોનું આકર્ષણ વધારો.
C
P
F કાંકણાં
E
HERITAGE HER ખાંmaisinsistair
:
૩૩ SS
:
Invajaniest! Masters sis Yaarai gaitiatimais is wishes