________________
- કુમારપાળે પ્રાયશ્ચિત લીધું. રોજ બત્રીસ જિનાલયની ચૈત્ય પરીપાટી ન થાય, ૧૨ પ્રકાશ યોગશાસ્ત્ર, ૨૦ પ્રકાશ વિતરાગ સ્તોત્રનો સ્વાધ્યાય ન થાય, ત્યાં સુધી મોઢામાં અનાજ, પાણી નાંખવું નહીં.
સ્વાદની આ તાકાત હતી. સ્વાદની બે ભૂમિકા છે. (૧) અધિકમાં પણ ખેચે (૨) ને પુનરાવર્તનમાં પણ ખેંચે. સ્વાદ અધિક વિના અટકે નહીં, અને પૂરું થયા પછી પુનરાવર્તન થયા વિના રહે નહીં. ધર્મારાધનાનો સાચો સ્વાદ અધિકમાં અને પુનરાવર્તનમાં લઈ ગયા વિના રહેતો નથી. જે ટારગેટ ઉછામણીની બોલી માટે નક્કી કર્યું હોય તે શરૂઆતમાં જ બોલે તેટલું પુણ્ય જલ્દી બંધાય.
પાલીતાણામાં ઓશવાલમાં ચાતુર્માસ હતું. અમેરિકાનો ૩૪-૩૫ વરસનો છોકરો પાલીતાણાની જાત્રા કરવા આવ્યો હતો. કહે “અમેરીકાથી નીકળ્યો ત્યારે નિર્ધાર કરીને નીકળ્યો છું કે પાલીતાણાની યાત્રા કરવી અને
ત્યાં જઈ પ્રક્ષાલથી માંડીને જેટલા ચડાવા થાય તે બધા લેવા. આંકડાની કોઈ ફીકર નથી.” યાત્રા કરવા ગયો. ઉપર દરબારમાં પહોંચ્યો ત્યારે પ્રક્ષાલનો ચડાવો પૂરો થઈ ગયો હતો. બાકી બધાનો ચડાવો પોતે લઈ પતાવીને પછી નીચે આવ્યો. આ સ્વાદવાળો માણસ કહેવાય. સ્વાદમાં વેપાર ન થાય. જુગારમાં સ્વાદ થાય. ૨૦૦૦નું ટાર્ગેટ હોય ને વેપારીને જેમ ૫૦-૧૦૦થી ચાલુ કરી ઓછામાં મળી જવાની વૃત્તિ- કયાં લઈ જશે તમને એ સંપત્તિ?
ધગધગતી મધ્યાહ્ન મ્હાલે, સાંજ પડે અકળાતું;
કંટક સાથે પ્રીત કરે ને, પુષ્પોથી શરમાતું.. ઓ મન...તું જ નથી સમજાતું.
લોહની સાંકળે બંધાતું,... અગમ-નિગમના ભેદ ઉકેલ્યા, જાણી મેં કંઈ વાતું,
ઓ મન! મારી બુદ્ધિના સમ, તું જ નથી સમજાતું.. મન..' * શિલાન્યાસનો મહોત્સવ હતો. મૂહર્ત નીકળ્યું. મોતીશા શેઠ બિમાર પડ્યા. શિલાન્યાસનો કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો. શેઠને ખબર પડી. પોતાની બિમારીના કારણે કાર્યક્રમ સ્થગિત થયેલ છે. બિમારી અસાધ્ય છે. મોત નક્કી છે. શેઠે જવાબ આપ્યો. મારું મોત થાય તો ભલે થાય, પણ શિલાન્યાસ અટકવો ન જોઈએ!
કાકા કા કા
કા
કા કા કા કા કા
ર ૩ કાકા કા કા કા કા કા કાકી B Y
18 Y
ક્રોક