________________
I
!
-
-
-
-
| ૨૬ ] નિડ એમાં રહે છે જૈન શાસનને એ સ્થંભ છે, સાધકની એ કામધેનુ છે, કલ્પવૃક્ષ છે ચૌદ પૂર્વનું રહસ્ય એમાં સમાયેલું છે. એની દરેક ગાથા છઠ્ઠા સાતમા ગુણસ્થાને ઝૂલતા મહામુનિના આત્મ-અનુભવમાંથી નીકળેલી છે. આ પરમાગમના પ્રણેતા ભગવાન કુંદકુંદાચાર્યદેવ મહાવિદેહ ક્ષેત્રમાં સર્વજ્ઞ વીતરાગ શ્રી સીમંધરભગવાનના સમવસરણમાં ગયા હતા અને ત્યા તેઓ આઠ દિવસ રહ્યા હતા એ વાત યથાતથ્ય છે, અક્ષરશ સત્ય છે, પ્રમાણસિદ્ધ છે, તેમાં લેશમાત્ર શંકાને સ્થાન નથી. તે પરમ ઉપકારી આચાર્યભગવાને રચેલાં આ પરમાગમમાં તીર્થ કરદેવના નિરાકર કાર દિવ્યધ્વનિમાંથી નીકળેલ જ ઉપદેશ છે.”
અંતમાં, પચ પરમાગમને આ અનુવાદ ભવ્ય જીવેને જિનદેવે પ્રરૂપેલે આત્મશાંતિને યથાર્થ માર્ગ બતાવે છે. જ્યાં સુધી આ પરમાગમના પરમ ગભીર અને સૂક્ષમ ભાવે યથાર્થ રીતે હદયગત ન થાય ત્યા સુધી રાતદિવસ તે જ મંથન, તે જ પુરુષાર્થ કર્તવ્ય છે. આ પરમાગમને જે કઈ આદરથી અભ્યાસ કરશે, શ્રવણ કરશે, પઠન કરશે, પ્રસિદ્ધિ કરશે, તે પુરુષ અવિનાશી સ્વરૂપમય, અનેક પ્રકારની વિચિત્રતાવાળા, કેવળ એક જ્ઞાનાત્મક ભાવને પામીને અગ્ર પદને વિષે મુક્તિલલનામાં લીન થશે.
–શ્રી સમયસાર આદિ ગ્રંથમાં ગુજરાતી અનુવાદકે લખેલા ઉપઘાતમાંથી સંકલિત ]
-
-
-
- - -
- -
-
-
-
-