________________
ધડી તે પેાતાનું દુઃખ પણ વિસરી જતે હતેા. જેમાં અનેક પ્રકારના રસ્તાઓ આવેલા છે, એવા જંગલમાં જ્યાં ત્યાં ભટકતા એવે આ મુસાફર હવે કયે રસ્તે જવું તેને માટે વિચારતા અને મુંઝાતેા ગાંડાની માફ્ક આમતેમ ક્રૂરતા મનમાં ને મનમાં ધ્રુવને ધિક્કારતા તે ખડખડવા લાગ્યા. અરેરે ! ધન વગર માનવનું જીવન મૃત સંદેશ જાણવું ! નિર્ધન અને મરણુ પામેલા એ બન્નેમાં ફેર એટલેાજ મત્ર છે કે એક મુવેલા ત્યારે બીજો જીવતા છતાં મરેલા જેવા છે. હા ! મારે માથે આટલુ બધુ દેવું છતાં તેમને ( લેણદારાને ) આપાને મારી પાસે પાઇ સરખી પણ નથી. મારા બાપદાદાએ કેવા મેટા ધનાઢ્ય હતા. તે શ્રીમ તામાંજ ઉજ્જ્વળ કીર્તિ મેળવીને ચાલ્યા ગયા. તેમના કુળમાં હું કેવા પુત્ર ઉત્પન્ન થયા કે અરે ! ખાપીને નશીબ મારી પાછળજ પડેલું છે. અરેરે ! કહ્યું છે કે—
અર્કકી રફતાર હય, તગદીર કી રફતારમે; રેલમે જાતાહું મય, વહ પહોંચતા હય તારમે.
નશીબ ! નશીબ ! ભલી ભાગ્યદેવી ! હવેતેા અનુકૂળ થા ! તું કયાં સુધી. ફનડગત કર્યાં કરીશ ? હું દરેક રીતે અકળાઇ ગયેલા છું. અરેરે ! મારા ઉત્તમ એવા એસ્ત્રાળ કુળ ઉપર પણ તને રહેમ નજર નથી આવતી, પદ્મ જેવા મહાન વ્યવહારીયાના કુળમાં ઉત્પન્ન થયેલા મારા જેવા ઉપર હે ધ્રુવ ! તુ કૃર ન થા? હવે તારા આશ્રિત ઉપર લગાર તા રહેમ નજર કર ! જગતમાં સ સારીને ધનની પ્રથમ જરૂર છે. ધન વગરની જીંદગી અકારી છે. ઘતવડેજ માસ ધર્મ નિયમ વગેરે સાચવી શકેછે. હા ! પણ હું શું કરૂ 1
।.
કાડી હય જીસ્ટ્રી પાસ ઉનકા નકશા આખા ય કાડી નહિ જસ્સી પાસ વર્ષ કાડીકા તીન તીત હય
અરેરે ! દૈવે મને દગા દીધા છે. મારા પૂર્વજોની સપદા કાણ જાણે કેમ ચાલી ગઇ ? હવે મારે જીવીને પણ શું કરવું ? ધનવગર સંબધી વર્ગમાં રહેવું તે પણ લાસ્પદ જેવું ગણાય; જે કાઇ પણ ઉપાયે દૈત્ર અનુકુળ ન થાય તે જંગલમાં તે જંગલમાં રખડી મરવું તે વધારે સારૂં છે. પણ ધેર તેા નહિજ જવું. સ્ત્રીનું નસી સ્ત્રીની પાસે છે, ગમે તેમ કરી તેતેા પેાતાની આજીવિકા કરી પેટ ભરશે. પણ મારે તે જંગલ તેજ શરણુ છે. હું ગમે તે પ્રકાર કર્