________________
(૩)
| श्री घंटाकर्ण महामंत्र ।
ॐ घंटाकर्ण महावीर, सर्वव्याधिविनाशक । विस्फोटकभयप्राप्ते, रक्ष रक्ष महाबल ॥ १ ॥
ૐ હૈ સવ વ્યાધિને નાશ કરનાર મહા મળવાન મહાવીર ઘંટાકણું ! વિસ્ફોટકના ભયની પ્રાપ્તિ થકી અથવા વિસ્ફોટક અને ભયની પ્રાપ્તિ થકી તુ રક્ષણ કર, રક્ષણ કર. ।। ૧ । यत्र त्वं तिष्ठसे देव, लिखितोऽक्षरपङ्किभिः । रोगास्तत्र प्रणश्यन्ति, वातपित्तकफोद्भवाः ॥ २ ॥
હે દેવ ! અક્ષરાની શ્રેણિવડે આળેખેલા તમે જ્યાં રહેલા હા છે, ત્યાં વાત, પિત્ત અને કફથી ઉત્પન્ન થતા રોગો નાશ પામે છે ( હાતા નથી ). ॥ ૨ ॥ तत्र राजभयं नास्ति, याति विघ्न जपात् क्षयम् । शाकिनीभूतवेताल - राक्षसाः प्रभवन्ति न ॥ ३ ॥
વળી ત્યાં રાજા તરફથી ભય હાતા નથી, આ મત્રના જપ કરવાથી વિ ક્ષય પામે છે; અને શાકિની, ભૂત, વેતાલ તથા રાક્ષસેા સમથ થતા નથી, કાંઈ પણ દુ:ખ આપી શકતા નથી. ॥ ૩ ॥ नाकाले मरणं तस्य, न च सर्पेण दश्यते । अग्निचौरभयं नास्ति, नास्ति तस्याप्यरि (रेः) भयम् ४
તેને એટલે આ મંત્રના જપ કરનાર પુરૂષને અકાળે મરણુ થતું નથી, તેને સર્પ ડસતા નથી, અગ્નિ અને ચારના ભય હાતા નથી, તથા તેને શત્રુથી પણ ભય હોતા નથી. ૫ ૪ ૫ તે ઘંટાકણના મંત્ર આ પ્રમાણે,—
“ૐ” ની શ્રી ઘંટાળ નમોસ્તુ તે ૪:૩:૩: સ્વાહા
""
।। इति घंटाकर्ण महामन्त्र समाप्त ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org