________________
ધર્મસંગ્રહ ભાગ-૪/ દ્વિતીય અધિકાર / શ્લોક-૬૦
आवयहिंपि पढिज्जइ, जेण य लंघेइ आवयसयाइं । रिद्धीएवि पढिज्जइ, जेण य सा जाइ वित्थारं ।।२।। नवकारइक्कअक्खर, पावं फेडेइ सत्तअयराइं । पण्णासं च पएणं, पंचसयाइं समग्गेणं ।।३।। जो गुणइ लक्खमेगं, पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगोअं, सो बंधइ नत्थि संदेहो ।।४।। अढेव य अट्ठसया, अट्ठसहस्सं च अट्ठकोडीओ । जो गुणइ अट्ठलक्खे, सो तइअभवे लहइ सिद्धिं ।।५।।" [नमस्कारपञ्चविंशतिः ] इति । द्रव्याधुपयोजनमित्यत्रादिशब्दाद्धर्मजागर्याऽपि गृहीता भवति, सा चैवम् - “किं मे कडं? किं च मेकिच्चसेसं?, किं सक्कणिज्जं न समायरामि ? । किं मे परो पासइ? किं च अप्पा, किंवाहं खलिअं न विवज्जयामि ।।१।।" इत्यादि ।
શ્રય સ્થાનન્દ્રામવારÀä વિહિતૈિત્તિ (શર્વાનિવ વૃત્તિ-૨, મા. ૨૨-૨૨) ટીકાર્ચ -
મારે' ... સિદ્ધિ નમસ્કાથી=સકલ કલ્યાણરૂપ નગરના પરમશ્રેષ્ઠિ એવા પરમેષ્ઠિથી અધિષ્ઠિત ‘નમો અરિહંતાણં' ઈત્યાદિ પ્રતીતરૂપ નમસ્કારથી, અવબોધ=નિદ્રાનો પરિહાર. અર્થાત્ નમસ્કારના પાઠને બોલતો નિદ્રાનો ત્યાગ કરે. આ=નમસ્કારથી જાગે એ, વિશેષથી ગૃહસ્થ ધર્મ છે. એ પ્રમાણે આગળમાં પણ=બીજાં પદોમાં પણ, અવય કરવો.
અને પોતાનામાં=આત્મામાં, દ્રવ્યાદિનું ઉપયોજન દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવોના ઉપયોગનું કરણ. કઈ રીતે દ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવના ઉપયોગને કરે તે “યથા'થી બતાવે છે – દ્રવ્યથી હું કોણ છું? શ્રાવક છું કે અન્ય છું? કોણ મારા ગુરુ છે? ઈત્યાદિ દ્રવ્યથી છે. ક્ષેત્રથી ક્યાં? ગામમાં-નગરમાં-સ્વગૃહમાં કે અત્યગૃહમાં અથવા ઉપર કે નીચે વસુ છું? એ વિચારે. કાલથી રાત્રિ છે કે દિવસ છે? ઈત્યાદિ વિચારે. ભાવથી ક્ય કુળ ? મારું ક્ય કુળ છે? મારો ક્યો ધર્મ છે? અને હું ક્યાં વ્રતવાળો છું? ઇત્યાદિનું સ્મરણ કરે. અહીં જાગ્રત થતી વખતે નિદ્રાના ઉચ્છેદમાં આ વિધિ છે. શ્રાવકે સ્વલ્પ નિદ્રાવાળા થવું જોઈએ જે પ્રમાણે પાછલી રાત્રિમાં સ્વયં જ ઊઠી જાય અને તેમ કરાય છ7=પશ્ચાત્ રાત્રિમાં સ્વયં ઊઠી જવાથી આ લોક અને પરલોકના કાર્યસિદ્ધિ આદિ અનેક ગુણો થાય છે. જો આ પ્રમાણે ન કરે તોજો પાછલી રાતમાં સ્વયં ન ઊઠે તો પંદર મુહૂર્તની રાત્રિ છે. તેમાં જઘન્યથી પણ ચૌદમા બ્રાહ્મી મુહૂર્તમાં નમસ્કારનું સ્મરણ કરતો ઊઠે. ત્યાર પછી દ્રવ્યાદિનો ઉપયોગ કરે છે. તોપણ નિદ્રા દૂર ન થાય તો નાસિકાના વિશ્વાસનો વિરોધ કરે. ત્યાર