________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧૧
૧૮૧ તેથી જગતની જે પ્રકારની વ્યવસ્થા છે તે વ્યવસ્થાને પ્રકાશન કરનારું ભગવાનનું શ્રુતજ્ઞાન છે. વળી, આ જગત ત્રણલોક સ્વરૂપ છે. જેની અંદરમાં મર્ય-અસુર આધેયરૂપ છે. તેવા જગતના સ્વરૂપને જિનમત યથાર્થ પ્રકાશન કરે છે. આ રીતે જિનમતની ઉપસ્થિતિ કર્યા પછી શ્રતધર્મ પ્રત્યે ભક્તિના અતિશય અર્થે કહેવાય છે કે આવા પ્રકારનો શ્રતધર્મ શાશ્વત વૃદ્ધિને પામો. અર્થાત્ જગતમાં આ શ્રતધર્મ વિસ્તારને પામો. જેથી ઘણા જીવોને હિતની પ્રાપ્તિ થાય. વળી, પોતાને પણ શ્રુતના બળથી ચારિત્ર પ્રાપ્ત થયેલું હોય તોપણ ચારિત્રધર્મના ઉત્તરમાં શ્રતધર્મની વૃદ્ધિ પ્રાપ્ત થાઓ; કેમ કે મોક્ષના અર્થીએ પ્રતિદિન શ્રુતજ્ઞાનની વૃદ્ધિ કરવી જોઈએ, જેથી પ્રગટ થયેલું ચારિત્ર પણ વિશુદ્ધ-વિશુદ્ધતર થઈ ઉત્તરોત્તર વૃદ્ધિ પામીને ક્ષપકશ્રેણીનું કારણ બને.
વળી, આ કૃતધર્મ જેઓ સદા સેવે છે તેઓ તીર્થકર નામકર્મને બાંધે છે; કેમ કે અપૂર્વ જ્ઞાનગ્રહણ તીર્થકર નામકર્મના બંધનું કારણ છે. માટે બુદ્ધિમાને સદા શ્રતધર્મમાં યત્ન કરવો જોઈએ. આ પ્રકારે પ્રસ્તુત સૂત્રથી શ્રાવક મોક્ષના બીજ જેવા પ્રણિધાનને કરીને તે શ્રતધર્મના વંદન માટે અને કાયોત્સર્ગ કરવા માટે સુઅસ્સે ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ' ઇત્યાદિ બોલે છે. જેથી શ્રુત ભગવાનનાં વંદન-પૂજન-સત્કારસન્માન કરીને તેના ઉત્તમફળની આશંસા પ્રસ્તુત કાયોત્સર્ગથી કરે છે. ટીકા :ततश्चानुष्ठानपरम्पराफलभूतेभ्यः सिद्धेभ्यो नमस्कारकरणायेदं पठति पठन्ति वा । “सिद्धाणं बुद्धाणं, पारगयाणं परंपरगयाणं । નો મુવયા, નમો સથા સર્વાસા II” सिध्यन्ति स्म सिद्धाः, ये येन गुणेन निष्पना परिनिष्ठिताः सिद्धौदनवन पुनः साधनीया इत्यर्थः, तेभ्यो नम इति योगः, ते च सामान्यतः कर्मादिसिद्धा अपि भवन्ति, यथोक्तम्“ખે સિખે ય વિજ્ઞ ય મંતે નો ય ને ૩નત્ય-ના મMIC, તવે રૂથ પાતા”
तत्र कर्माचार्योपदेशरहितं भारवहनकृषिवाणिज्यादि, तत्र सिद्धः परिनिष्ठितः सह्यगिरिसिद्धवत् । शिल्पं त्वाचार्योपदेशजं तत्र सिद्धः कोकासवार्द्धकिवत् । विद्या जपहोमादिना फलदा, मन्त्रो जपादिरहितः पाठमात्रसिद्धः, स्त्रीदेवताधिष्ठाना(वा)विद्या, पुरुषदेवताधिष्ठानस्तु मन्त्रः, तत्र विद्यासिद्धः आर्यखपुटवत्, मन्त्रसिद्धः स्तम्भाकर्षकवत् । योग औषधिसंयोगः तत्र सिद्धो योगसिद्धः आर्यसमितवत् । आगमो द्वादशाङ्गं प्रवचनं तत्रासाधारणार्थावगमात्सिद्धः आगमसिद्धो गौतमवत् । अर्थो धनं स इतरासाधारणो यस्य सोऽर्थसिद्धो मम्मणवणिग्वत् । जले स्थले वा यस्याविघ्ना यात्रा स यात्रासिद्धः तुण्डिकवत् । यमर्थमभिप्रेति तमर्थं तथैव यः साधयति सोऽभिप्रायसिद्धोऽभयकुमारवत् । यस्य सर्वोत्कृष्टं तपः स .