________________
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧
૧૬૩
"भासा असच्चमोसा, नवरं भत्तीइ भासिआ एसा । ન€ પવીવેક્નોસા, વિંતિ સમર્દિ ૨ વોર્દિ ૨ TR” [માવથ નિર્થો ૨૨૦૮] તથા"चंदेसु निम्मलयरा, आइच्चेसु अहियं पयासयरा। सागरवरगंभीरा, सिद्धा सिद्धिं मम दिसंतु।।७।।" 'पञ्चम्यास्तृतीया च' [श्रीसि० ८-३-१३६] इति पञ्चम्यर्थे सप्तमी, अतश्चन्द्रेभ्यो निर्मलतराः सकलकर्ममलापगमात्, पाठान्तरं वा 'चंदेहिं निम्मलयरा', एवमादित्येभ्यः अधिकं प्रकाशकराः, केवलोद्योतेन लोकालोकप्रकाशकत्वात् । उक्तं च"चंदाइच्चगहाणं, पहा पयासेइ परिमियं खित्तं ।
ત્રિયનાળનંબો, તોગાસ્નાં પાસે III” [માવ.નિ. ૨૨૦૨] सागरवरः स्वयम्भूरमणाख्यः समुद्रः परीषहोपसर्गाद्यक्षोभ्यत्वात्तस्मादपि गम्भीराः, सिद्धाः कर्मविगमात् कृतकृत्याः, सिद्धिं परमपदप्राप्तिम्, मम दिशन्तु प्रयच्छन्तु ।
"अडवीसपयपमाणा, इह संपय वण्ण दुसयछप्पन्ना । नामजिणत्थयरूवो, चउत्थओ एस अहिगारो ।।१।।" इति नामाईद्वन्दनाधिकाररूपश्चतुर्थोऽधिकारस्तृतीयो दण्डकः । ટીકાર્ચ -
ઉષ સ્થાપના ..... પક: આ સ્થાપના અરિહંતના વંદન નામનો ત્રીજો અધિકાર છે=નમુત્થણ સૂત્રથી પ્રથમ ભાવ અરિહંતની સ્તુતિ કરી તે પ્રથમ અધિકાર હતો, “જે અUઆ સિદ્ધા...' દ્રવ્ય અરિહંતની સ્તુતિ કરી તે બીજો અધિકાર હતો અને ‘અરિહંતચેઇઆણં' સૂત્ર દ્વારા સ્થાપવા અરિહંતની સ્તુતિ કરાય છે તે ત્રીજો અધિકાર છે. બીજો દંડક છે=નમુત્થણ વામનો પહેલો દંડક બોલાયો. અરિહંતચેઈઆણ વામનો બીજો દંડક છે. કાયોત્સર્ગ આઠ ઉચ્છશ્વાસ માત્ર છે=અરિહંતચેઈઆણં' સૂત્ર બોલીને કરાતો કાઉસ્સગ્ગ આઠ ઉચ્છવાસ પ્રમાણ છે. વળી અહીં=કાઉસ્સગ્નમાં, ધ્યેયનો નિયમ નથી=જેનાથી શુભધ્યાન થાય તે ધ્યેયનો કાયોત્સર્ગ કરાય છે. અને કાયોત્સર્ગના અંતે જો એક જ શ્રાવક કાઉસ્સગ્ન કરે છે તો “તમોઅરિહંતાણં' એ પ્રકારે નમસ્કારથી કાયોત્સર્ગ પારીને જ્યાં ચૈત્યવંદનાને કરતો શ્રાવક છે, ત્યાં જે ભગવાનની સ્થાપનારૂપ પ્રતિમા સબ્રિહિત છે તેની સ્તુતિ બોલે છે. અને ઘણા ચૈત્યવંદન કરનારા છે તો એક જ શ્રાવક સ્તુતિ બોલે છે. વળી અન્ય કાયોત્સર્ગમાં રહેલા જ સાંભળે છે, જ્યાં સુધી સ્તુતિની સમાપ્તિ થાય. ત્યારપછી સર્વ પણ ચૈત્યવંદન કરનારા નમસ્કારથી કાયોત્સર્ગ પારે છે. ત્યારપછી કાઉસ્સગ્ન પાર્યા પછી, આ અવસર્પિણીમાં ભારતવર્ષમાં