________________
૧૦૫
ધર્મસંગ્રહ ભાગ-૪ / દ્વિતીય અધિકાર | શ્લોક-૧ अगणी उछिंदिज्ज व, बोहीखोभाइ दीहडक्को वा । आगारेहिं अभग्गो, उस्सग्गो एवमाईहिं ।।।
p: “મનઃ સર્વથા ગતિઃ “વિરચિતો' રેશતોગવિનાશિતો “મવેન્સમવાયોત્સ: '. कियन्तं कालं यावदित्याह-'जावेत्यादि' यावदर्हतां भगवतां नमस्कारेण 'नमो अरिहंताण'मित्यनेन 'न पारयामि' न पारं गच्छामि, तावत्किमित्याह-'तावेत्यादि' तावन्तं कालं 'कायं' देहं 'स्थानेन' ऊर्ध्वस्थानादिना ‘मौनेन' वाग्निरोधेन 'ध्यानेन' मनःसुप्रणिधानेन 'अप्पाणं'ति आर्षत्वादात्मीयं कायं 'व्युत्सृजामि' कुव्यापारनिषेधेन त्यजामि, अयमर्थः-पञ्चविंशत्युच्छ्वासमानं कालं यावदूर्ध्वंस्थितः प्रलम्बितभुजो निरूद्धवाक्प्रसरः प्रशस्तध्यानानुगतस्तिष्ठामि स्थानमौनध्यानक्रियाव्यतिरेकेण क्रियान्तराध्यासद्वारेण तु व्युत्सृजामि, पञ्चविंशतिरुच्छ्वासाश्चतुर्विंशतिस्तवेन 'चंदेसु निम्मलयरा' इत्यन्तेन चिन्तितेन पूर्यन्ते, 'पायसमा ऊसासा' इति वचनात् । ટીકાર્ય :
વિમાનોના પ્રતિક્રમરૂપ .... તિ વયનાન્ ! આ રીતે પૂર્વમાં ઇરિયાવહિયા સૂત્ર દ્વારા બતાવ્યું એ રીતે, આલોચના અને પ્રતિક્રમણરૂપ બે પ્રકારનું પ્રાયશ્ચિત સ્વીકારીને તસ્સ મિચ્છામિ દુક્કડમ્ પૂર્વના અંશથી આલોચનારૂપ પ્રાયશ્ચિત અર્થાત્ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ ! ઇરિયાવહિયા પડિક્કમામિથી માંડી જીવિયાઓ વવરોવિયા સુધી આલોચનારૂપ પ્રાયશ્ચિત્ત અને ‘તસ્સ મિચ્છામિ દુક્કડમ્' અંશથી પ્રતિક્રમણરૂપ પ્રાયશ્ચિત સ્વીકારીને, કાયોત્સર્ગરૂપ પ્રાયશ્ચિત્તથી ફરી આત્મશુદ્ધિ માટે આઆગળમાં કહેવાય છે એ સૂત્ર બોલે છે.
તસ્મઉત્તરીકરણેણં ઈત્યાદિથી માંડીને ‘ઠામિ કાઉસ્સગ એ પ્રમાણે અંત છે. તેનું આલોચિત અને પ્રતિક્રાન્ત એવા અતિચારનું ઉત્તરીકરણ આદિ હેતુથી કાઉસ્સગ્નમાં સ્થિર થાઉં છું એ પ્રમાણે યોગ છે. ત્યાં='તસ્સઉત્તરી' સૂત્રમાં અનુત્તરના ઉત્તરનું કરણ, વળી સંસ્કાર દ્વારા ઉપરીકરણ ઉત્તરીકરણ છે. આ ભાવાર્થ છે – જે અતિચારનું પૂર્વમાં આલોચનાદિ કરાયું તેની જ વળી શુદ્ધિ માટે કાયોત્સર્ગનું કરણ છે. અને તે ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણથી થાય છે. એથી કહે છે –
પાયચ્છિત્તકરણેણં=પ્રાયશ્ચિત્તકરણથી=પ્રાયઃ અર્થાત્ બાહુલ્યથી, ચિત્ત જીવ અથવા મન, શોધન કરે છે તે પ્રાયશ્ચિત છે અથવા પાપને જે છેદે છે તે પ્રાયશ્ચિત છે; કેમ કે આર્ષપ્રયોગ છે. તેના કરણરૂપ હેતુથી=પ્રાયશ્ચિત્તતા કરણરૂપ હેતુથી, ઉત્તરીકરણ થાય છે એમ અવય છે. અને તે પ્રાયશ્ચિત, વિશુદ્ધિથી થાય છે. એથી કહે છે –
વિશોધિકરણથી વિશોધન વિશોધિ=અતિચારના અપગમથી આત્માનું વૈર્મલ્ય તેના કરણરૂપ હેતુથી છે=વિશોધિકરણરૂપ હેતુથી પ્રાયશ્ચિત્ત છે. તે પણ=વિશોધિ પણ, વિશલ્યપણું હોતે છતે થાય છે. એથી કહે છે – વિસલ્લીકરણેણં વિસલ્લીકરણથી, વિગત માયાદિ રૂપ શલ્યો છે જેના એ વિશલ્ય છે. અવિશલ્યવાળાને