________________
૧૧૦
धर्मसंग्रह भाग - ४ / द्वितीय अधिकार / श्लो-५१ કર્યા પછી તે રીતે આસેવન માટે યત્ન કરે. જેથી બોધને અનુકૂળ ઈર્યાપથ પ્રતિક્રમણની ક્રિયા કંઈક અતિશય-અતિશય પામતાં-પામતાં અંતે યથાર્થ બને છે.
સામાન્યથી ઘણા ભવોના અભ્યાસથી જ જીવ વિધિશુદ્ધ ક્રિયા કરી શકે છે. તેથી આ ભવમાં વિધિશુદ્ધ ક્રિયા આસેવનથી ન થઈ શકે તોપણ વિધિશુદ્ધ ક્રિયાના પારમાર્થિક સ્વરૂપને જે શ્રાવક વારંવાર જાણવા યત્ન કરે, તેનાથી આત્માને ભાવિત કરવા માટે યત્ન કરે અને સેવનકાળમાં અધિક-અધિક વિધિશુદ્ધ બને તે રીતે યત્ન કરે તે શ્રાવક, આ ભવમાં રહેલો અધૂરો અભ્યાસ આગામી ભવોમાં સેવીને પણ વિધિશુદ્ધ ક્રિયા કરનારો થશે. માટે ઉત્સાહનો ત્યાગ કર્યા વિના અપ્રમાદથી શક્તિ અનુસાર વિધિના પરમાર્થને જાણવા માટે, જાણીને સ્થિર કરવા માટે અને સતત પૂર્ણ વિધિથી સેવન કરવા માટે શક્ય ઉદ્યમ ક૨વો भेर्धये.
टीडा :
साम्प्रतं कायोत्सर्गस्य दोषवर्जनाय गाथाद्वयमिदम्
"घोडग १ लया २ य खंभे, कुड्डे ३ माले -४ - सबरि ५ वहु ६ नियले ७ । लंबुत्तर- ८ थण ९ उद्धी १० संजइ ११ खलिणे १२ य वायस १३ कविट्ठे १४ । । १ । ।
सीसोकंपिय १५ मूए १६, अंगुलि भमुहा १७ य वारुणी १८ पेहा१९ । नाहीकरयलकुप्पर, उस्सारिथपारियंमि थुई । । २ । ।" [ आवश्यकनि. १५४६-७]
अश्ववद्विषमपादः १, वाताहतलतावत् कम्पमानः २, स्तम्भे कुड्ये वाऽवष्टभ्य ३, माले चोत्तमाङ्गं निधाय ४, अवसनशबरीवत् गुह्याग्रे करौ कृत्वा ५, वधूवदवनतोत्तमाङ्गः ६, निगडितवच्चरणौ विस्तार्य मेलयित्वा वा ७, नाभेरुपरि जानुनोरथश्च प्रलम्बमानवसनः ८, दंशादिरक्षार्थमज्ञानाद्वा हृदयं प्रच्छाद्य ९, शकटोद्धिवदङ्गुष्ठौ पाष्ण वा मीलयित्वा १०, संयतीवत्प्रावृत्य ११, कविकवद्रजोहरणमग्रतः कृत्वा १२, वायसवच्चक्षुर्गोलको भ्रमयन् १३, कपित्थवत्परिधानं पिण्डयित्वा १४, यक्षाविष्ट इव शिरः कम्पयन् १५, मूकवत् हूहूकरणं १६, आलापकगणनार्थमङ्गुलीं भ्रुवौ वा चालयन् १७, वारुणी-सुरा तद्वत् बुडबुडयन् १८, अनुप्रेक्षमाणो वानर इव ओष्ठपुटं चालयंश्च कायोत्सर्गं करोतीत्येकोनविंशतिः १९ ।
सूत्रे सर्वमप्यनुष्ठानं साधुमुद्दिश्योक्तमतस्तद्विशेषमाह 'नाहित्ति' नाभेरधश्चत्वार्यङ्गुलानि चोलपट्टः, 'करयल 'त्ति दक्षिणोत्तरपाणिभ्यां मुखवस्त्रिका रजोहरणं च 'कुप्पर 'त्ति कूर्पराभ्यां चोलपट्टश्च धरणीयः, 'उस्सारियपारियंमि थुइ 'त्ति उत्सारिते पूरिते कायोत्सर्गे नमस्कारेण पारिते जिनस्तुतिर्भणनीया, पाठान्तरं वा 'एगुणवीसा दोसा, काउस्सग्गस्स वज्जिज्जा' इति सुबोधं चैतदिति गाथार्थः ।