________________
૧૭
ધર્મસંગ્રહ ભાગ-૪ | દ્વિતીય અધિકાર | શ્લોક-૧૦' मङ्गलचैत्यम्, गच्छसत्कं चैत्यं निश्राकृतम्, सर्वगच्छसाधारणम् अनिश्राकृतम् ४, शाश्वतचैत्यं प्रसिद्धम् ५,
उक्तं च'गिहजिणपडिमाएँ भत्तिचेइअं उत्तरंगवडिअंमि । जिणबिंबं मंगलचेइअंति समयन्नुणो बिति ।।१।। निस्सकडं जं गच्छसंतिअं तदिअरं अनिस्सकडं । सिद्धाययणं च इमं, चेइअपणगं विणिद्दिष्टुं ।।१।।' [प्रवचनसारोद्धारे ६६०-१] इति ।
तत्र चेदं भक्तिचैत्यमिति ज्ञेयम्, मङ्गलचैत्यमिति योगशास्त्रवृत्तावुक्तम्, तच्च प्रागुक्तत्रिविधजिनप्रतिमापेक्षया भाव्यमित्यलं प्रसङ्गेन ।।६०।।
पूजनं च विधिनैव विधीयमानं फलवद्भवति, यतः पूजापञ्चाशके 'विहिणा उ कीरमाणा सव्वाऽवि अ फलवई भवे चेट्ठा ।
હત્નોમાવિ વુિં પુખ? નિપૂ૩ ૩યત્નોદિમા IIT' [૪૨] તિ ટીકાર્ય :અથોત્તરદ્ધિચાડ્યા . પ્રસન હવે ઉત્તરાર્ધની વ્યાખ્યા કરાય છે.
સામાયિક’ ઈત્યાદિ પ્રતીક છે. સામાયિક મુહૂર્ત સુધી સમભાવરૂપ નવમા વ્રતનું આરાધન છે. અથવા પ્રથમ આવશ્યક છે. આદિ શબ્દથી=સામાયિકાદિમાં રહેલા આદિ શબ્દથી કવિધ આવશ્યક સાથે પ્રતિબદ્ધ રાત્રિક પ્રતિક્રમણનું ગ્રહણ છે. અને તેની વિધિ-રાત્રિક પ્રતિક્રમણની વિધિ, આગળમાં કહેવાશે અને અહીં છ માસિક તપતા કાયોત્સર્ગમાં તપચિંતવાણીના કાયોત્સર્ગમાં, આ વિધિ છે. આજે કઈ તિથિ છે ? અથવા ક્યા અરિહંત ભગવાનનું કલ્યાણક છે? ઈત્યાદિ વિચારીને તે દિવસનું કર્તવ્ય પ્રત્યાખ્યાનનું ચિંતવન કરીનેકરવા યોગ્ય તપનું ચિંતવન કરીને, સ્વયં પ્રત્યાખ્યાન કરે. જે કારણથી “શ્રાદ્ધદિનકૃત્યમાં કહેવાયું છે –
“છ તિથિની મધ્યે આજના દિવસે કઈ તિથિ છે.? અથવા ક્યું આજે લોકનાથ સંબંધી કલ્યાણક છે. ll૧/I વળી, તે દિવસમાં ગ્રહણ કરવા યોગ્ય જે પચ્ચખાણ છે તેનું ચિતવન કરીને શ્રાવક ત્યાર પછી અન્ય આ કરે.” પરા (શ્રાદ્ધદિનકૃત્ય ગા. ૨૧-૨૨)
અને જે શ્રાવક પ્રતિક્રમણ કરતા નથી તેના વડે પણ રાગાદિમય કુસ્વપ્ન-પ્રદ્વેષાદિમય દુ:સ્વપ્નના, અને અતિસૂચક એવા પ્રકારના સ્વપ્નના પ્રતિઘાત માટે સ્ત્રીસેવાદિ કુસ્વપ્નની પ્રાપ્તિમાં ૧૦૮(એકસો આઠ) શ્વાસોચ્છવાસ માનવાળો, વળી અન્યથા-કુસ્વપ્નથી બીજા પ્રકારના સ્વપ્નની પ્રાપ્તિમાં, સો શ્વાસોચ્છવાસ માનવાળો કાયોત્સર્ગ કરવો જોઈએ. જે કારણથી વ્યવહારભાષ્યમાં કહેવાયું છે.